Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 140
________________ ૧૨૯ શ્રી હૃદયપ્રદીપ ષટચિંશિકા ये नि:स्पृहास्त्यक्तसमस्तरागा-स्तत्वैकनिष्ठा गलिताभिमानाः । सन्तोषपोषैकविलीनवाञ्छा-स्ते रञ्जयन्ति स्वमनो न लोकम् ।।२२।। तावद्विवादी जनरञ्जकश्च, यावन्न चैवात्मरसे सुखज्ञः। चिन्तामणिं प्राप्य वरं हि लोके, जने जने क : कथयन् प्रयाति ? ।।२३।। षण्णां विरोधोऽपि च दर्शनानाम्, तथैव तेषां शतशश्च भेदाः । નાના પથે સર્વનને પ્રવૃત્તિ:, aો નોધમારાથયિતું સમર્થપારકા तदेव राज्यं हि धनं तदेव, तपस्तदेवेह कला च सैव । स्वस्थे भवेच्छीतलताशये चेद्-नो चेद् वृथा सर्वमिदं हि मन्ये ।।२५।। रुष्टैर्जनैः किं यदि चित्तशान्ति-स्तुष्टैर्जनै: किं यदि चित्तताप: ?। प्रीणाति नो नैव दुनोति चान्यान्, स्वस्थ : सदौदासपरो हि योगी ।।२६।। જે નિ:સ્પૃહ વિરાગી તવૈકનિષ્ઠ અને નિરભિમાની તથા સંતોષી છે, તેઓ લોકને નહિ પણ પોતાના મનને પ્રસન્ન બનાવે છે. Iોરચાના ત્યાં સુધી જ વિવાદ અને લોક રંજન હોય છે, જ્યાં સુધી આત્મરસની અનુભૂતિ નથી હોતી. ચિન્તામણિ રત્ન મળ્યા પછી કોણ બધાને બતાવતો ફરે ! |ીર૩|| ભારતીય દાર્શનિક પરંપરામાં છ દર્શનો છે. અને એમાં એક એક દર્શનના સેંકડો પેટાભેદો હોય છે...ઘણા ઘણા સાધકો કોઇને કોઇ પેટા શાખામાં કે પ્રશાખામાં હોય છે...હવે ભિન્ન ભિન્ન વિચારધારાઓમાં રહેલા લોકોને કઇ રીતે ખુશ કરવા ? લોકરંજનનો કોઈ અર્થ નથી...ર૪ IT તે જ રાજ્ય, ધન, તપ અને કળા છે, જેના વડે સ્વસ્થ હૃદયમાં શીતળતા ઠંડક મળે, અને જો એ ન મળે તો બધું જ નિરર્થક છે. રિપIT ચિત્તમાં શાન્તિ હોય તો લોકો ગુસ્સે થાય તોય શું અને જો ચિત્તમાં ઉકળાટ હોય તો લોકો ખુશ થયા તોય શું ? ઉદાસીન સ્વસ્થ યોગી બીજાને ખુશ કરતો નથી, કે બીજાને દુભાવતો નથી. પાર૬T.

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158