Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૧૪૫
ચારિત્રમનોરથમાલા सुत्तत्थपोरिसिपरो, जुत्तो य समत्तजीयकप्पेहिं । मासकप्पेण कया, विहरिस्सं उज्जुयविहारो ? ।।१८।। परपरिवायविरत्तो, समचित्तो सत्तुमित्तसत्तेसु । कइया विगहारहिओ, सज्झायपरो भविस्सामि ? ।।१९।। विलसंतअज्जणगुणे, सुकुसुमबाणासणे फुरियकरुणे। विहरिस्सं धम्मवणे, बहुमयदमणे अहं कइया ? ।।२०।। कइआ विमलासोए, परागसुमणसवसेण कयमोए । धम्मारामे रम्मे, पयडियसम्मे रमिस्सामि ।।२१।। भयभेरवनिक्कंपो, सुसाणमाईसु विहियउस्सग्गो। तवतणुअंगो कइया, उत्तमचरियं चरिस्सामि ? ।।२२।। तवसुत्तसत्तपभिई-भावणजुत्तो कया पढियपुव्वो। पडिमापडिवत्तिधरो, परमत्थपयं पसाहिस्सं ? ।।२३।।
ક્યારે હું બીજાઓના અવર્ણવાદ બોલવાની કુટેવ ટાળી, શત્રુ-મિત્રપ્રત્યે સમભાવ રાખી, વિઠ્યાઓનો રસ છોડી સતત સ્વાધ્યાયરત બનીશ ? T૧૯
જે સુવર્ણ જેવા ઉજ્જવલ ગુણોથી વિલસે છે. કામના જ્યાં રામ રમી ગયા છે, કરુણાના જ્યાં ફૂવારા ઉછળે છે તે મદનનું દમન કરનાર ધર્મવનમાં હું ક્યારે વિહરીશ ? રિ૦IT
જે ધર્મારામ નિર્મળ, રોગ-શોક રહિત છે, જે ગુણ પુષ્પોના પરાગની સુવાસથી આનંદ કરાવનાર છે, જ્યાં સમ્યકત્વ પ્રગટી ચૂક્યું છે, તે સુરમ્ય ધર્મબાગમાં હું ક્યારે ક્રીડા કરીશ ? |રિવા
ક્યારે ભય અને ભૈરવમાં નિષ્પકંપ રહી, સ્મશાનાદિ ભૂમિમાં કાયોત્સર્ગ ધ્યાને રહી, તપથી કૂશદેહવાળો બની ઉત્તમ ચારિત્રનું આરાધન કરીશ ? |રરા
ક્યારે હું તપભાવના, શ્રુતભાવના, સત્ત્વભાવના વગેરે ભાવનાઓથી ભાવિત થઇ, પૂર્વશાસ્ત્રોનો અભ્યાસ કરી, બાર ભિક્ષુપ્રતિમાઓનું પાલન કરી પરમપદ સાધીશ ? | ર૩/T.

Page Navigation
1 ... 154 155 156 157 158