Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 148
________________ ૧૩૭ શ્રી યતિશિક્ષાપગ્નાશિકા जइ कहमवि जीव ! तुमं, जिणधम्मं हारिऊण पडिवडिओ। पच्छाणंतेणावि हु, कालेण वि जीव ! जिणधम्मं ।।२३।। पाविहिसि वा न वा ? तं, को जाणइ ? जेण सो अइदुल्लभो । इअनाउं सिवपयसा-हणेण रे ! होसु कयकिच्चो ।।२४।। (युग्मम्) जइ अज्जवि जीव ! तुमं, न होसि निअकज्जसाहगो मूढ ! । किं जिणधम्मओ वि हु, अब्भहिआ कावि सामग्गी ? ।।२५।। जा लद्धी इह बोही, तं हारिसि हा ! पमायमयमत्तो। પવિહિસિપાવપુરો, પુણો વિતં મૂલ્સે ? શારદા अन्नं च किं पडिक्खसि ? का ऊणा तुज्झ इत्थ सामग्गी ? जं इह भवाउ पुरओ, भाविभवेसुं समुज्जमिसि ? ।।२७।। इह पत्तो वि सुधम्मो, तं कूडालंबणेण हारिहिसि । भाविभवेसुंधम्मे, संदेहो तं समीहेसि ।।२८।। | હે જીવ ! (અનંતપુણ્યથી મળેલા) શ્રી જિનધર્મને જો તું કોઇ પણ રીતે હારી જઇશ તો પછી કોણ જાણે અનંતકાળે ય તું આ ધર્મને પામીશ કે નહિ ? કેમકે ધર્મ અત્યંત દુર્લભ છે, એમ જાણીને હે જીવ ! મોક્ષપદની સાધના કરવા દ્વારા કૃતકૃત્ય થા ! | ર૩-૨૪ / હે મૂઢ જીવ ! હજી સુધી પણ તું આત્મકલ્યાણની સાધનાનો સાધક બન્યો નથી. શું જિનધર્મથી ચડિયાતી કોઇ સામગ્રી છે ખરી ? તારપરા રે જીવ ! અહિં મળેલી બોધિ-સમજને પ્રમાદને પરવશ બનીને હારી જઇશ તો જન્માંતરમાં આવી સુંદર સમજ કયા મૂલ્યથી મેળવીશ ? |૨૬T અરે પામર ! સંસારના તુચ્છ સુખમાં આસક્ત બનેલો તું આત્મકલ્યાણનો વાયદો આગામી ભવનો આપે છે. પણ આવતા ભવે આ સામગ્રી મળશે જ તેની તને ખાત્રી છે ? આ ભવમાં કઇ સામગ્રી ઓછી છે ? રિ૭TI અહિં ઉત્તમધર્મ પ્રાપ્ત થવા છતાં ખોટા બહાના કાઢી આરાધતો નથી તો પછી આવતા ભવમાં ધર્મ ક્યાંથી મળવાનો હતો ? |રિટા

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158