Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 149
________________ ૧૩૮ શ્રી કુલક સમુચ્ચયા ता धिद्धी मइनाणे, ता वज्जं पडउ पोरिसे तुज्झ । डज्झउ विवेगसारो, गुणभंडारो महासारो।।२९।। जं निअकज्जे वि तुमं, गयलीलं कुणसि आलविसारेसि । अन्नं न कज्जसज्जो-सि, पाव ! सुकुमारदेहो सि ।।३०।। अन्नं च सुणसु रे जिअ ! कलिकालालंबणं न घित्तव्वं । जंकलिकाला नटुं, कटुं न हु चेव जिणधम्मो ।।३१।। समसत्तुमित्तचित्तो, निच्चं अवगणियमाणअवमाणो । मज्झत्थभावजुत्तो, सिद्धंतपवित्तचित्तंतो ।।३२।। सज्झाणझाणनिरओ, निच्चं सुसमाहिसंठिओ जीव ! जइ चिट्ठसि ता इहयं, पि निव्वुई किं च परलोए ।।३३।। (युग्मम्) इअ सुहिओ वि हुतं कुणसुजीव ! सुहकारणं वरचरित्तं । मा कलिकालालंबण-विमोहिओ चयसि सच्चरणं ।।३४।। ધિક્કાર છે તારી મતિને ! વજ પડો તારા આ પુરુષાર્થ પર ! સળગી જાઓ તારો વિવેકસાર અને સારભૂત ગણાતો તારો ગુણાનો ભંડાર પણ બળી જાઓ ! Tીર૯ // અરે પાપી જીવ ! તું તારા આત્મકલ્યાણના કાર્યમાં પણ હાથીની લીલાની જેમ હોતી હૈ ચાલતી હૈ” કરે છે. આંખ આડા કાન કરે છે અને સુખશીલીયો થાય છે. વળી જીવ ! તારે કલિકાલનું આલંબન હરગીજ ન લેવું. કલિકાલમાં તીવ્ર તપશ્ચર્યાદિ ભલે નાશ પામ્યું હોય પણ જિનધર્મ નાશ પામ્યો નથી. T૩૦-૩૧// હંમેશા શત્રુ કે મિત્રમાં સમાન ચિત્તવાળો, માન અપમાનને નહિ ગણનારો, મધ્યસ્થ ભાવવાળો શાસ્ત્રોનાં પરિશીલન દ્વારા પવિત્રચિત્ત અને પવિત્ર અંત:કરણવાળો તું શુભધ્યાનમાં લીન અને સદા સમાધિમગ્ન રહીશ તો તારે અહીં જ પરમસુખ છે. તો પરલોકના સુખની શી વાત ? T૩ર-૩૩TI. જીવ ! તારા પૂર્વના પુણ્ય તું ભલે સુખી હો પણ પરમસુખના કારણ રુપ શ્રેષ્ઠ ચારિત્રનું પાલન કર. કલિકાલમાં ડગલે ને પગલે જોવા મળતાં નબળા આલંબનોથી મુંઝાઇને કલ્યાણકારી ચારિત્રમાર્ગની ઉપેક્ષા ન કરીશ. મળેલા તુચ્છ સુખમાં લીન ન બનીશ. T૩૪ ||

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158