________________
શ્રી કુલક સમુચ્ચય
पुण्यपापफल कुलकम्
(ર્તા શ્રી નિનવર્સિ) छत्तीसदिणसहस्सा, वाससये होइ आउपरिमाणं । झिझंतं पइसमयं, पिच्छओ धम्मम्मि जइअव्वं ।।१।। जइ पोसहसहिओ, तवनियमगुणेहिं गम्मइ एगदिणं । તા વંથરૂવાડ, રૂરિયમિત્તરૂપત્તિયાઝું વારા सगवीसं कोडीसया, सत्तहत्तरी कोडिलक्ख सहस्सा य । सत्तसयासत्तहुत्तरि, नवभागा सत्त पलियस्स ।।३।। अट्ठासीई सहस्सा, वाससए दुण्णिलक्खपहराणं । एगोवि अजइ पहरो, धम्मजुओ ता इमो लाहो ।।४।।
સો વરસના આયુષ્યવાળાને છત્રીસ હજાર દિવસનું પ્રમાણ હોય છે. તે સમયે સમયે ઓછું થતું જાય છે એમ જાણીને ધર્મમાં યત્ન કરવો. ||૧||
જો કોઇ જીવ પોસહ સહિત તપ અને પાપનો ત્યાગ વિગેરે ગુણો દ્વારા એક દિવસ ગાળે તો તે (આગળ ત્રીજી ગાથામાં કહીશું) તેટલા પલ્યોપમનું દેવગતિનું આયુષ્ય બાંધે છે. સારા
સત્તાવીસ સો ક્રોડ, સીત્યોતેર ક્રોડ, સીત્યોતેર લાખ, સીત્યોતેર હજાર, સાતસો ને સીત્યોતેર એટલા પલ્યોપમ અને ઉપર એક પલ્યોપમના નવ ભાગ કરીએ તેવા સાત ભાગ (૨૭ર૭ ક્રોડ, ૭૭ લાખ ૭૭,૭૭૭ + પલ્યોપમ) આટલું દેવગતિનું આયુષ્ય (એક પોસહ કરનારો) બાંધે છે. સાડા
એક સો વર્ષના આયુષ્યમાં કુલ બે લાખ અને એક્યાસી હજાર (૨,૮૮,૦૦૦) પ્રહર થાય, તેમાંથી જો એક પણ પ્રહર ધર્મયુક્ત જાય, તો તેને (આગળ પાંચમી ગાથામાં) કહીશું તેટલો લાભ થાય છે. સાજ ||