________________
શ્રી કુલક સમુચ્ચય
पंचदसकम्मभूमी य सुविसालया, तीस अक्कम्मभूमी य सुहकारया । अंतरद्दीव तह पवर छप्पण्णयं, मिलिय सयमहियमेगेण नरठाणयं । । ५ ।। तत्थ अपज्जत्तपज्जत्तनरगब्भया, वंतपित्ताइ असन्निअपज्जत्तया । मिलिय सव्वे वि ते तिसय तिउत्तरा, मणुयजम्मम्मि इमं हुंति विविहप्पयर ।। ६ ।। भवणवइदेव दस पनर परहम्मिया, जंभगा दस य तह सोल वंतरगया । चर-थिरा जोइसा चंद सूरा गहा, तह य नक्खत्त तारा य दस भावहा ।।७।। किब्बिसा तिणि सुर बार वेमाणिया, भेय नव नव य गेविज्ज लोगंतिया । પંચ આળુત્તરા, સુરવા તે જીયા, ાહીનું સયં યેવલેવીનુયા ।।૮।। अपज्जपज्जत्तभेएहिं सयट्ठाणुआ, भवण वण जोड़ वेमाणिया मिलिया । अहिअ तेसट्ठी सवि हुंति ते पणसया, अभिहया पयदसयगुणिए जाया तया ।। ९ ।।
૧૧૮
સુવિશાળ પંદ૨ કર્મભૂમિઓ, એકાંતે જ્યાં સુખ છે તે ત્રીસ અકર્મભૂમિઓ અને છપ્પન અંતર્લીપો, એમ મનુષ્યને ઉત્પન્ન થવાના કુલ એકસો એક સ્થાનકો છે. ।।૫।। ત્યાં પર્યાપ્ત અને અપર્યાપ્તા એવા બે ભેદવાળા ગર્ભજ મનુષ્યો હોય છે. તેના ૨૦૨ ભેદો તથા તેઓના વમન-પિત્તાદિક (ચૌદ સ્થાનોમાં) ઉત્પન્ન થતા અપર્યાપ્તા સંમૂર્ણિમ મનુષ્યોના ૧૦૧, આ રીતે મનુષ્ય જન્મમાં ૩૦૩ ભેદો થાય છે. ।।૬।।
(દેવોમાં) ભવનપતિ દેવોના દશ, પરમાધામીના પંદ૨, તિર્થશૃંભકના દેશ તથા વ્યંતરના સોળ અને ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ ચર અને પાંચ સ્થિર મળી કાન્તિમાન્ જ્યોતિષીના દશ ભેદો થાય. ।।૭।।
તથા કિલ્બિષીક દેવના ત્રણ, બાર વૈમાનિકના, નવ ત્રૈવેયકના, નવ લોકાંતિકના તથા પાંચ અનુત્તરના, તે બધા મળીને દેવ દેવીઓ સહિત નવ્વાણું ભેદો દેવોના થાય છે. ।।૮।।
તે
એ નવ્વાણુના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે બે ગણતાં ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એ ચારેના મળી એકસોને અટ્ઠાણુ ભેદો થાય છે. આ રીતે ૧૪+૪૮+૩૦૩+૧૯૮=૫૬૩ ભેદો નકાદિ ચારે ગતિના જીવોના થયા, તેને ‘અભિહયા’ વગેરે દશ પદોએ ગુણતાં ||૯||