Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 135
________________ ૧૨૪ શ્રી કુલક સમુચ્ચય उवएसरयणमालं जो एवं ठवइ सुट्ठनिअकंठे । सो नर सिवसुहलच्छी वत्थयले रमइ सया ।।२५।। एअं पउमजिणेसरसूरि वयण गुंफ रम्मिअंवहउ । भव्वजणो कंठगयं विउलं उवएसमालमिणं ।।२६।। આ પ્રમાણે જે પુણ્યાત્મા આ ઉપદેશરત્નમાલાને પોતાના કંઠમાં સારી રીતે ધારણ કરે છે, તે શિવસુખ રુપ લક્ષ્મીને હૃદયમાં સદા રમાડે છે. Iોરપી! પદ્મજિનેશ્વરસૂરિના વચન રુપી ગુચ્છથી સુશોભિત એવી આ વિપુલ ઉપદેશમાલાને ભવ્યજીવો કંઠમાં વહન કરો. ર૬

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158