________________
૬૫
જીવાનુશાસ્તિ ફુલકમ્ जीविअं मरणेण समं, उप्पज्जड़ जुव्वणं सह जराए । रिद्धी विणाससहिआ, हरिसविसाओ न कायव्वो ।।११।।
હે જીવ ! જીવિત મરણની સાથે, યૌવન જરાની સાથે અને ઋદ્ધિઓ વિનાશની સાથે ઉત્પન્ન થાય છે તેથી જીવિતાદિનો હર્ષ કે મરણાદિનો વિષાદ ન કરવો. (૧૧TI