________________
:
ક - ૧૬
,
, , ,
,
,
. .
.
.
.
.
'જરા ન કર
.
અને અનેક તૃષાવંત જીવોની તૃષા છિપાવતા જાય છે. હજારો ભાગ્યવંત છ–જેને ને જેતરોએ અમૃતવર્ષીને ઝીલી સંતુષ્ટ થાય છે. જેનેરો પણ ગુરુદેવને આધ્યાત્મિક ઉપદેશ સાંભળી દિંગ થઈ જાય છે. જૈનદર્શનમાં માત્ર બાહ્ય ક્રિયાનું જ પ્રતિપાદન નથી પણ તેમાં સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન ભરપૂર ભરેલું છે એમ સમજતાં તેમને જેનદર્શન પ્રત્યે બહમાન પ્રગટે છે. ગામેગામ બાળકે, યુવાનો ને વૃદ્ધોમાં, જેને ને જૈનેતરમાં મહારાજશ્રી આત્મવિચારનાં પ્રબળ આંદોલનો ફેલાવતા જાય છે અને “આ મેઘા મનુષ્યભવમાં જે જીવે દેહ, વાણી અને મનથી પર એવા પરમ તત્વનું ભાન ન કર્યું, તેની રુચિ પણ ન કરી, તે આ મનુષ્યભવ નિષ્ફળ છે” એમ દાંડી પીટીને જાહેર કરતા જાય છે.
એ અમૃતસિંચક ગિરાજ કાઠિયાવાડની બહાર વિચર્યો નથી. જે તેઓશ્રી હિંદુ સ્તાનમાં વિચરે તે આખા ભારતવર્ષમાં ધર્મની પ્રભાવના કરી હજારો વૃષાવંત જાની તૃષા છિપાવી શકે એવી અદભુત શક્તિ તેમનામાં દેખાય છે.
કાયિાવાડનું ગૌરવ આવી અદ્દભુત શક્તિના ધરનાર પવિત્રાત્મા કાનજીસ્વામી કાઠિયાવાડની મહા પ્રતિભાશાળી વિભૂતિ છે, તેમના પરિચયમાં આવનાર પર તેમના પ્રતિભાયુકત વ્યક્તિત્વને પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. તેઓશ્રી અનેક સગુણેથી અલંકૃત છે. તેમની કુશાગબુદ્ધિ દરેક વસ્તુના હાર્દમાં ઊતરી જાય છે. તેમની સ્મરણશક્તિ વર્ષોની વાતને તિથિ-વાર સહિત યાદ રાખી શકે છે. તેમનું હૃદય વજથીયે કઠણ ને કુસુમથીયે કોમળ છે. તેઓશ્રી અવગુણ પાસે અણનમ હોવા છતાં સહેજ ગુણ દેખાતાં નમી પડે છે. બાળબ્રહ્મચારી કાનજીસ્વામી એક અધ્યામમસ્ત આમાનુભવી પુરુષ છે. અધ્યાત્મમસ્તી તેમની રગેરગમાં વ્યાપી ગઈ છે. આત્માનભવ તેમના શબ્દે શબ્દમાં ઝળકે છે. તેમના શ્વાસે શ્વાસે વીતરાગ ! વીતરાગ! ” નો રણકાર ઊઠે છે. કાનજીસ્વામી કાઠિયાવાનું અદ્વિતીય રને છે, કાઠિયાવાડ કાનજીસ્વામીથી ગૌરવવંત છે.
છે. અહીં વિક્રમની વીસમી સદી સુધી ગુરુદેવને જીવનપરિચય હું છે આપે વાંચ્યો. ત્યાર પછી એકવીસમી સદીના કેટલાક મુખ્ય 8 પ્રસંગેનું આલેખન હવે પછીના પટ્ટમાં આપ જોશે. હું