________________
પ
. પૂ
.
6
'4'
8 ' દ
i, KK : કેના
-
कानजीस्वामि-अभिनन्दन ग्रंथ
+
* *
* *
# #
મ મ મ
મ
મ
-1,
ht
#
સુરેન્દ્રનગર–મુમુક્ષમંડળ ગુરુદેવને અભિનંદે છે....
પૂજ્ય ગુરુદેવશ્રીને આપણા સૌ ઉપર મહાન ઉપકાર છે; આપણું ભાગ્યોદયે આ પુરુષનો આ ક્ષેત્રે જન્મ થયેલ છે. તેઓશ્રીએ પરમ સત્ય આત્મધર્મ જાણ્યું છે, આત્માની શક્તિને અનુભવ કરેલ છે. આવભાવ ઉપાધિ ભાવ છે, અને સંવર–નિ જરા પરમ શાંતિનું કારણ છે–એમ તેઓશ્રી જણાવે છે. મને તેઓશ્રીને પ્રથમ સમાગમ સં. ૧૯૮૮માં જામનગરમાં થયે, અને તેમના તરફ ભક્તિ થઈ, તથા આ જ પરમ સત્ય છે એમ લાગ્યું. ત્યાર પછી તે તેમણે સંપ્રદાય છોડો, અને દિ. સન્તોની આસ્નાય અનસાર નિર્મથ જૈનમાર્ગ પ્રકાશવા માં, જે અત્યારે સમસ્ત ભારતમાં મુમુક્ષઓના ઘેર ઘેર ગુંજી રહ્યો છે. શાસનની પ્રભાવનાને મહાન ઉદ્યોતકાળ વતે છે, ખ્યાલમાં ન આવે તેટલી શાસનની પ્રભાવના ઠેર ઠેર થયા કરે છે. તેઓશ્રીના મહાન પ્રતાપે સોનગઢ તીર્થધામ સમાન બની રહ્યું છે. શાસનની પ્રભાવનામાં પૂ. બેનશ્રી–બેનનો પણ અમૂલ્ય ફાળે છે. પૂ. ગુરુદેવશ્રી હંમેશા ફરમાવે છે કે, તારો ત્રિકાળી સ્વભાવ લક્ષમાં લે અને તેમાં જ ઠર, તે તને પરમ હિતનું અને શાંતિનું કારણ છે. આ પુરુષ આ કાળે મળ દુર્લભ છે. આપણે સૌ તે મહાન પુરુષનું દીર્ધાયુ ઈચ્છીએ અને તેઓશ્રીને અમૂલ્ય બોધ વિશ્વને મળ્યા કરે તેવી ભાવના સાથે હીરકયંતી પ્રસંગે તેમને અભિનંદીએ.
-મગનલાલ તલકશી શાહ (સુરેન્દ્રનગર)
- એ જ કે, જો ,
તેનાં
કામ
હતી