________________
कानजी स्वामि-अभिनन्दन ग्रंथ
* * * ??
વાંકાનેર મુમુક્ષુમ`ડળ ગુરુદેવને અભિનંદન પાઠવે છે
જેઓશ્રીના પ્રભાવનાઉદયે વાંકાનેરમાં શ્રી જિનમ ંદિરનું નિર્માણ થયું, અનેક મુમુક્ષુઓને જિનદર્શન, પ્રભુભક્તિ અને સત્શાસ્ત્ર-સ્વાધ્યાયનાં સનિમિત્તો મળ્યાં, તથા સ્વદ્રવ્યભૂત આત્માલખન કરવાના સત્પંથ પ્રાપ્ત થયા એવા પરમ પૂજ્ય શ્રી કાન ગુરુદેવને તેમના છ૬મા શુભ જન્મદિને અમે સૌ મુમુક્ષુએ હૃદયપૂર્વક ભાવભક્તિભરી
દેવસેનસ્વામીએ કહેલ છે કે
શ્રદ્ધાંજલિ અપીએ છીએ અને શ્રી દનસારમાં જેમ શ્રી “શ્રી પદ્મનઢીનાથે વિદેહક્ષેત્રમાં શ્રી સીમ ́ધરસ્વામી પાસે જઈને પ્રાપ્ત કરેલ જ્ઞાનવડે જે મેધ ન આપ્યા હેત તે મુનિએ સાચા માને કેમ પામત ?” તેમ અમે પણ અંતરથી આ શુભ અવસરે જાહેર કરીએ છીએ કે શ્રી કુંદકુંદકેડાયત શ્રી કહાનગુરુદેવે કુંદકુંદપ્રભુથી વારસામાં મળેલા આત્મજ્ઞાન વડે જો બેય આપ્ટે ન હેાત તે અમ પામ રનું શું થાત ? સત્ય માર્ગ કાણુ બતાવત? વધુ શું કહીએ ? જગતમાં સૌથી ઉત્તમ આત્મા છે, આત્માથી તેા ઊંચું બીજું કાંઈ છે નહિ. ઉપકારી ગુરુદેવના ચરણેામાં આ ભક્તિભરી શ્રદ્ધાંજલિ
જેણે આત્મા દર્શાભ્યો એવા સિવાય બીજું શું ધરીએ ?
તે
~શ્રી દિ. જૈન સંઘ, વાંકાનેર