________________
این پدیده
باشد مرا به یاد فراهای من برای
مدد کی د
વાતનીસ્વામિ-ગમતત પ્રયા કિનારો
(૨૪) શુભ-અશુભ ભાવના બંધનથી આત્માને છોડાવે–તે જૈનમાર્ગ છે. (૨૫) પરથી સુખી-દુ:ખી માનવા ન દે–તે જૈનમાર્ગ છે. (૨૬) અનુકૂળતામાં અટકે નહિ ને પ્રતિકુળતાથી ડરે નાહએ જેનમાર્ગ છે. (૨૭) પિતાના આત્માને વિશ્વાસ ને તેમાં સ્થિરતા–ને જૈનમાર્ગ છે. (૨૮) સ્વને આકાય તે મા. પરનો આશ્રય તે દુ:ખ. (૨૯) પરના આશ્રયે થતા પેહ-રાગ-દ્રય તે સ્વની આરાધના વડે હણાય છે. (૩૦) મુકિતનું દ્વાર સમ્યગદર્શન છે. (૩૧) જૈનશાસનનું ફળ વીતરાગતા, કેવળજ્ઞાન અને મોક્ષ. (૩૨) મોક્ષમાર્ગ વીતરાગભાવરૂપ છે, રાગ તે મોક્ષમાર્ગ નથી. (૩૩) સાચી સમજણ અને વીતરાગભાવ ત્યાં સર્વ સમાધાન. (૩૪) સાચે અંતર અનુભવ ત્યાં પરમ તૃતિ. (૩૫) પોતાની આરાધના વડે પોતાના દ્રવ્યમાંથી જ ખીલી નીકળે છે, માટે તેને અપનાવે. (૩૬) જેમ જેમ સ્વલક્ષનું બળ જામતું જય, તેમ તેમ ભગવાન આત્મા હસ્તગત થતું જાય છે. (૩૭) જો સ્વમાં જ સુખ છે તે સુખના સાધનની સ્થિતિ પણમાં જ છે, અન્ય દ્રવ્યમાં નથી. (૩૮) આત્મા જ ધર્મક્રિયાનું સાધન છે, તેથી ધર્મીને બીજી કોઈ ક્રિયાની ઝંખના રહેતી નથી. (૩૯) અંતરમાંથી જ ધર્મ પ્રગટે છે, માટે અંતરમાં જ તેને ખાજ. (૪૦) આત્માના સ્વક્ષેત્રમાં જ વસવાથી પરમાનંદ મળે છે, એમ સંત કહે છે. (૪૧) સ્વભાવની સમજણ વડે સમાધાન અને સમાધાન થતાં શાંતિ. (૪૨) આત્મા જ્ઞાનમાત્ર છે. એમ જે નથી માનતો તે તેને અનુભવ કરી શકશે નહિ. (૪૩) સ્વભાવમાં વિભાવ નથી; વિભાવમાં સ્વભાવ નથી. (૪૪) આત્મા પરદ્રવ્યને ફેરવી શકતું નથી, છતાં તેનું મમત્વ એ મહાન અપરાધ છે. (૪૫) જયાં સમતા છે ત્યાં મમતા નથી; જ્યાં મમતા છે ત્યાં સમતા નથી. (૪૬) સુખની ખાણ આત્મા અને દુ:ખની ખાણ આત્માનું અશાન. (૪૭) પરને સાધન માને તેની વ્યગ્રતાનો અંત આવતું નથી, કારણ કે તેની વૃત્તિ પર મેળવવા-ટકાવવા-વધાર
વામાં જ ભમે છે; પરચીજ કાંઈ આત્માને આધીન નથી. (૪૮) હે જીવ! સુપરમાં કાંઈ કરી શકતો નથી, છતાં ત્યાં વળગ્ય રહીશ તે તારી શકિતને નિરક વ્યય થશે ને
જિદગી ચાલી જશે. માટે સમજ ને તે બુદ્ધિ છાડ. (૪૯) તારો સ્વભાવ ઉત્કૃષ્ટ છે, તે સ્વભાવની રાધના વડે આ સાધ્યરૂપ સિદ્ધપદની પર્યાયે અનંતકાળ સુધી પ્રગટયા
જ કરશે. (૫ઇ ચૈતન્યાતને જોવા બનનું કરી લેજે. અહા! ચૈતન્યના અભ્યાસમાં પણ મજા પડે છે-શાંતિ થાય છે,
તે તેના સામાન અનુભવમાં તે આનંદની રેલમછેલ થશે. એને એકલો નું જ વદીશ. (૫૧) અહે! પરમ ચૈતન્યના દર્શનમાં અનંતા સિદ્ધોના ને સંતેનાં દર્શન સમાયેલા છે. (૫૨) ત્રણે કાળે પુPયભાવથી પણ ભિન્ન એવા નિજરવપને આરાધે છે તે ધર્માત્મા શાર્થી છે. ' પ૩) આહા! મૈતન્ય ઉત્કૃષ્ટ પરિણામિક તવ તેને કંઈ પણ પરલકાથી લાભ માનવ તે કેટલી શરમ ! કે
વિપ! કેવું અશાન! | 1 (પજી મુખણ એટલે માત્ર મુકતભાવને અર્થી; એને બંધભાવ શેઠે નહિ.