________________
:01 દનક અe nerves". અ૮ પાઠ-૧૨-~*e - ૩,૧૪ ૪-ભામના 4) कानजीस्वामि-आभनन्दन ग्रथन
એક બાળકને ઉમંગ થશે કે હરક જયંતીમાં હું પણ ગુરુદેવને કંઇક શ્રદ્ધાંજલિ આપું, એટલે તેણે મહેનત કરીને કયાંકથી એક કાવ્ય શોધી કાઢયુંતે દ્ધાંજલિ નિમિત્તે અહીં આપ્યું છે
મધુર વાણી છૂટે છે, આત્મદેવ જાગે છે, અનંત ગુણના પિડ અમે, અનંત ગુણના પડ તમે –મધુર મારામાં છે અનંત ગુણ, તારામાં છે અનંત ગુણ -મધુરઃ જીવ બધાને જાણે છે, છતાં બધાથી જુદો છે ....મધુર ગુરુદેવ સમજાવે છે, સમજતાં સુખ થાય છે ...મધુર હીરક જયંતી શોભે છે, મુંબઈમાં ઉજવાય છે. મધુરઃ
પરમ પૂજય ગુરુદેવની ૭૫મી જન્મ જયંતી રત્નમહેસવના પાવન પ્રસંગે, તેમના ઉપકારાનાં મધુરાં ગાનથી સમૃદ્ધ અભિનંદન-ગ્રંથ પૂ. ગુરુદેવના પુનિત કરકમળમાં અર્પણ થવાને છે એવો શુભરાંદેશ સાંભળી ક મુમુક્ષુ આનંદિત ન થાય? સમાચાર સાંભળીને પૂ. ગુરુદેવના ઉપકાર તળે, આમાર્થ સાધવાના માર્ગને પામેલા અનેક મુમુક્ષુઓ આ ભવ્ય પ્રસંગે પૂજ્ય ગુરુદેવના અદ્ભુત મહિમા તેમજ ઉપકાર વ્યકત કરવા અભિનંદન-પુ તથા શ્રદ્ધાસુમનની અંજલિ લેખસ્વરૂપે મોકલી રહ્યા છે. હું પણ મારી અ૫ મતિ અનુસાર આ મહાન સંત પ્રત્યે શ્રદ્ધા અને ભકિતના બળથી તેમના પાવન ચરણકમળમાં શ્રદ્ધાપુપે અર્પણ કરીને મને ધન્યભાગ્ય માનું છું. જગતના અશાની જવા અનેક પ્રસંગે અને અનેક પ્રકારે પરરપર અભિનંદન દે છે, પણ ખરેખર તે જેનું જીવન-કાર્ય અભિનંદનીય થયું હોય તે જ જીવ વારતવિકપણે અભિનંદનને પાત્ર છે. ખરેખર, આપે જ (મfમાનંદ) સ્વભાવ સમુખ થઈને અંતરમાંથી શાશ્વત આનંદનિધાન પ્રગટ કર્યું છે અને અમારા જેવા હજારો ભવ્ય જીવોને સ્વઃ૫ સમુખ થવાને તથા આનંદનિધાન પ્રાપ્ત કરવાને સનાતન સાચે માર્ગ પરમ અનુગ્રહ કરીને બતાવી રહ્યા છે તેથી ખરેખર આપ જ સાચા અભિનંદનને થયું છે.
(1) આપે બાળવયમાં જ ભોતિક લાલસાથી વિરમ આત્માર્થ સાધવા તરફ વા વાળી. (૨) આત્માર્થ સાધવા માટે તીણ શાનેપયોગ પૂર્વક તરવાભ્યાસ સુદ્રઢ કર્યો. (૩) સ્વાનુભવમૂલક આત્મસાક્ષાત્કાર એટલે કે સમ્યગ્દર્શન-શાન-મહાન રત્નની પ્રાપ્તિ કરી. (૪) આત્મપ્રસિદ્ધિ - સ્વાનુભૂતિની અતધા ભીની દિવ્યવાણી વડે અમારા જેવા અનેક હજારે
મુમુક્ષુ જીવોને સ્વાનુભૂતિને મહાન અચિન્ય મહિમા બતાવી આમઆરાધનાના માર્ગે ચડાવ્યા. આ સર્વ પ્રકારથી આપ અભિનંદનીય છે.
–એ પ્રમાણે હે પરમ આધાર, પરમ કલ્યાણકારી, પરમધ ગુરુદેવ! અમ પામર ઉપર આપને જે મહાન ઉપકાર છે તેનું વર્ણન અશકય છે. તે ઉપકારોને હદયમાં રાપી, આપપ્રત્યેની શ્રદ્ધા અને ભકિતના બળ વડે અમે આત્મસાધનામાં આગળ વધીએ અને આપની ક૯૫૪સમ શીતળ છાયા સદૈવ સ્વરૂપશીતળતા આપ્યા, કરે એવી ભાવના સહિત આ હીરક જયંતીના મંગળ પ્રાગે આપના પાવન ચરણામાં શ્રદ્ધાસુમન અર્પને.. હદની અંતર ઉમિઓથી આપને અભિનંદ છું.
-શાહ મલકચંદ છોટાલાલ (અમદાવાદ)
E
ile