________________
कानजी स्वामि- अभिनन्दन ग्रंथ
Pratap Vilas, Lathi (Kalapinagar)
ભા વાં જ લિ
કૈવલ્યની ક્ષિતિજના પ્રવાસી સમ્યક્દેષ્ટા શ્રી કાનજી સ્વામીના હીરક મહેાત્સવ પ્રસંગે ભાવાંજલિ આપતાં હું આનંદું છું. સ્વામીજી અયાગી-ગુડાણાના મહા મારગડાના પથી છે, અને તેમના જ્ઞાનયુક્ત વ્યાખ્યાનેા સાંભળવાને મને લાભ મળ્યેા છે. વા મો ધર્મ' એ મનનબળાને ધમ નથી પણ મન-પ્રબળાના ધમ છે....વીરાના ધમ છે. જૈનધર્મીના ઈતિહાસ કહે છે કે ચાવીસ તીથ કર ક્ષત્રિયસંતાનેા હતાં, જૈન ધ એ ક્ષાત્રમ છે. ત્યાગ માટેને ત્યાગ, તે ત્યાગ નથી, પણ સમષ્ટિ માટેના ત્યાગ એ ખરે પરિત્યાગ છે. સ્વામીજી તેમની ૭૪મી જન્મજયંતી પ્રસંગે લાઠી પધાર્યાં હતા, ત્યારે તેમના જ્ઞાન, વિજ્ઞાન અતે પ્રજ્ઞાનયુક્ત પ્રવચનેામાંથી ગૂઢ મમ સમજાતા હતા કે....મનેાધામા ( આકુળતા) એ સંસાર છે, અને આત્મપ્રભુતા એ સંસારથી પર છે.
તા. ૨૮-૧-૬૪
પૂ. સ્વામીજીની આધ્યાત્મિક રસિકતાની અસ્મિતાના સાપાન જરૂર અમર રહેશે. એ આત્માથી મહાપુરુષ દીર્ઘાયુ રહી જ્ઞાનના અવિરત પ્રવાહ વહાવે અને સિદ્ધશીલાના પ્રજ્ઞાન મારગડે મુમુક્ષુને દારે એ પ્રાથના.
--પ્રહ્લાદસિહજી ઠાકેાર સાહેબ, લાડી