________________
મોરબી મુમુક્ષુમંડળ ગુરુદેવને અભિનંદે છે
ક
.
શાંતિપ્રિય આપણે ભારતદેશ, તેમાં થયેલા અનેક આધ્યાત્મિક સન્તો હંમેશાં શીતલછાયા પસારીને જગતનાં સંતપ્ત જેને શાંતરસનું અમૃતપાન કરાવતા આવ્યા છે. અત્યારે પણ એવા જ એક મહાન આધ્યાત્મિક સન્ત કિલટ વિશ્વને આમિક શાન્તિને સદેશ આપી રહ્યા છે....એ સન્ત છે પૂ. શ્રી કાનજીસ્વામી... મુંબઈમાં ઉજવાતા એમના હીરક જયંતી મહોત્સવ પ્રસંગે આનંદપૂર્વક અમારી હાર્દિક શ્રદ્ધા અંજલિ.
–દિ. જન સંઘ, મોરબી
અમે રિ કા માં થી શ્રદ્ધાં જ લિ અમારા ભારત દેશના અલૌકિક સપુરુષ શ્રી કાનજીસ્વામી કે જેમનું મરણ હજાર માઈલ દૂર વિદેશમાં પણ અમને આત્મિક જિજ્ઞાસા જગાડે છે, તેમને હીરક જયંતી પ્રસંગે અમેરિકામાંથી અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ !
મકુલ્લ અ. મહેતા શી ઢલ (U. s. A)
* રાઉન