________________
| શેાધી, આત્મરત્નને આરાધી, ચારે પડખેથી મુક્તિમાર્ગને સ્પષ્ટ કરી પરમા ન ગમના સૂક્ષ્મ હાઈને પ્રગટ કરી, પૂણેખાંચરેથી માર્ગની ચોખવટ કરી, (F| અંતરદષ્ટિ બતાવી, મુક્તિનો માર્ગ પ્રકારો છે. નિઃસ્પૃહ અને નીડર એવા
ગુરુદેવે મુક્તિમાર્ગને સર્વ પ્રકારે સ્પષ્ટતાપૂર્વક સરળ કરી અપાર ઉપકાર કર્યો છે, ભેદવિજ્ઞાનને, સ્વાનુભૂતિને માર્ગ બતાવ્યું છે, રત્નત્રયને સાચો પંથ ગ્ર પ્રકાશ્ય છે, જિનેશ્વરભગવાનનાં કહેલાં અને આચાર્યદેવનાં ગૂંથેલાં અગણિત ! શાસ્ત્રોનાં રહસ્ય પ્રકાશ્યાં છે.
શ્રી ગુરુદેવે શુભાશુભ પરિણામથી ભિન્ન શુદ્ધ-આત્માનું સ્વરૂપ, નિશ્ચય | વ્યવહારનું સ્વરૂપ, નિમિત્ત-નૈમિત્તિક ભાવેનું સ્વરૂપ, જ્ઞાતાનું સ્વરૂપ, કર્તાનું
સ્વરૂપ, વસ્તુના સૂમભાનું સ્વરૂપ, અનેક-અનેકવિધ વસ્તુનું સ્વરૂપ બતાવી અપાર ઉપકાર કર્યો છે, અનેક સૂમ ન્યાયે પ્રકાશી અમાપ ઉપકાર કર્યો છે. બાર અંગ અને ચૌદ પૂર્વના સવરૂપ ભાવે ગુરુદેવના જ્ઞાનમાં ભર્યા છે. બહુ
શ્રતધારી, સમ્યકજ્ઞાની, સાતિશય વાણી અને સાતિશય જ્ઞાનના ધરનારા પરમ કા ઉપકારી ગુરુદેવનાં ચરણકમળમાં અત્યંત અત્યંત ભક્તિથી વંદન-નમસકાર હે.
ગુરુદેવે સંઘસહિત ઉત્તર અને દક્ષિણની મહાન તીર્થયાત્રા કરીને નગર-નગરમાં શુદ્ધાત્મતત્વની દાંડી પીટીને સધર્મની મહાન પ્રભાવના કરી ન છે. તેઓશ્રીના જ્ઞાનચકે આખા હિંદને ડોલાવ્યું છે, ગુરુદેવે ભારતભરમાં ધર્મના
આંબા રાખ્યા છે.
乐 乐乐 乐乐 $ $$ $$ $$ $$$ $ 乐乐 乐乐 乐乐 乐乐 乐乐 乐乐 乐乐
5555555555555555555555555555555
ગુરુદેવે ગામે-નગરે ઠેર ઠેર જિનાલયો અને જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા કરી છે, સૌરાષ્ટ્રભરમાં દિગંબર માગની સ્થાપના કરી છે, વીતરાગ શાસનને ઉદ્યોત કર્યો છે. એવા શાસનસ્ત ભ હે ગુરુદેવ! આપનાં કાર્યો અડ છે, આ કાળે અદ્વિતીય છે.
પંચ પરમેષ્ઠી ભગવંતને ઓળખાવનાર એવા હે ગુરુદેવ ! આપ જિનંદ્રદેવના પરમ ભક્ત છે, પંચ પરમેષ્ટીના પરમ ભક્ત છે. મૃતદેવીમાતા આપના હૃદયમાં કોતરાઈ ગયાં છે, જિનેન્દ્ર ભગવંતે અને મુનિવરભગવંતનાં દર્શન અને સ્મરણુથી આપનું અંતઃકરણ ભક્તિથી ઉભરાઈ જાય છે.
–આવા અનેકવિધ અદૂભુત ગુણમહિમાથી દીપતા, રત્નત્રયના આરાષક હે ગુરુદેવ! આપે ઉમરાળામાં જન્મ લઈ ઉમરાળાની ભૂમિને પાવન કરી છે. આપે બાળવયથી જ સંસારથી વિરક્ત થઈ સંસારનો ત્યાગ કર્યો, જગતમાં