________________
Cald
અધ્યાત્મની ધૂન ને મુનિદર્શનની ઉર્મિ
[ ૨૦૧૬ માં] શ્રાવણ સુદ પાંચમે એકવાર ગુરુદેવ બહાર ફરવા ગયેલ, તે ત્યાં ખુલ્લા મેદાનમાં બેઠાબેઠા એકાંતમાં એકલા ધૂન જમાવી. [ પાસે કાઈક ભક્ત એ ધૂન સાંભળતું હતુ. એની ગુરુદેવને ખખર ન હતી, એ તે એની ધૂનમાં મસ્ત હતા.] મુખમાંથી શબ્દો નીકળતા હતા—
જ્યાં ચેતન ત્યાં સગુણ કેવળી ખેલે એમ પ્રગટ અનુભવ આતમા નિર્દેળ કરી સપ્રેમ........
ચૈતન્યપ્રભુ ! પ્રભુતા તમારી ચૈતન્યધામમાં.... જિનવરપ્રભુ ! પધાર્યાં સમેાસરણધામમાં....
—એ રટણમાં ને રટણમાં ગુરુદેવને મુનિદર્શનની એવી ઊર્મિ સ્ક્રૂરી કે અરે, અત્યારે અહીં કોઈક મુનિરાજના દર્શન થાય તે કેવું સારું! કાઇક ચારણઋદ્ધિધારક પરમ દિગંબર મુનિરાજના અત્યારે દર્શન થાય, કુંદકુંદસ્વામી જેવા કેાઈ મુનિરાજ કયાંકથી આકાશમાર્ગે અહીં આવી ચડે ને નીચે પધારીને દન આપે-તે કેવું ધનભાગ્ય !!
—આ પ્રકારે ઘણીવાર ગુરુદેવ એકાંતમાં ખેડાબેટા, કેાઈવાર સ્વાધ્યાયમંદિરના ચાકમાં ઝાડની છાયામાં અધ્યાત્મ-ચિંતનમાં મશગુલ બની જતા હેાય છે....એ વખતનુ એમની મુદ્રાનું દૃશ્ય ખૂબ જ અધ્યાત્મપ્રેરક હોય છે.
“સુવણું સન્દેશ’”–સાપ્તાહિક
૨૦૧૬ના આસા વદ અમાસે આ સાપ્તાહિક શરુ થયું, તેના દ્વારા જિજ્ઞાસુએને સેાનગઢના તાજા સમાચાર નિયમિત મળ્યા કરતા; ને સર્વ જિજ્ઞાસુઓમાં તે ખૂબ પ્રિય હતું. સં. ૨૦૧૮ ના ચૈત્ર માસ સુધી તેનું પ્રકાશન ચાલ્યું.
૨૦૧૭ ના પાષમાં કેૉંગ્રેસ મહાસભાનું અધિવેશન ભાવનગર મુકામે થયેલ, ત્યાં આવેલા અનેક નેતાઓ, કાકરા ને પ્રેક્ષકા મેાટી સંખ્યામાં સાનગઢ પણ આવ્યા હતા. અધિવેશનના ભરચક કાર્યક્રમમાંથી પણ સમય મેળવીને ઢેબરભાઈ જેવા આગેવાન (ભૂતપૂર્વ કેંગ્રેસપ્રમુખ) પણ સાનગઢ આવીને ગુરુદેવ સાથે એક કલાક તત્ત્વચર્ચા કરી હતી. ઢેખરભાઈ ગુરુદેવ પ્રત્યે ખાસ પ્રેમ ધરાવે છે ને અવારનવાર સેાનગઢ આવીને ( તેમજ બીજે જ્યાં અવકાશ મળે ત્યાં) તેએ ગુરુદેવના સત્સંગના લાભ લ્યે છે.
૨૦૧૭ માં યાત્રા ને પ્રતિષ્ઠા
સ. ૨૦૧૭ માં ફરી પાછા વિહાર આવ્યેા...જો કે વારવાર વિહાર સાનગઢવાસી ભકતાને વિરહદાતા લાગે....પરંતુ ભારતમાં પ્રસરતા ગુરુદેવના પ્રભાવનાના વેગને કાણુ