________________
જ્ઞાનામૃતપાન કરાવનાર ગુરુદેવને શ્રદ્ધાંજલિ
પરમ પૂજ્ય ગુરુદેવ! આપે આ પંચમકાળમાં અનેક ભવ્ય વાના આત્માન્નત્તિના પ્રયાસમાં નિમિત્તભૂત થઈ તેઓ પર અનહદ ઉપકાર કર્યું છે. આપે અપૂર્વ સરળ અને રસપૂર્ણ શૈલીથી અધ્યાત્મની પ્રરુપાવડે સંતેાના હૃદયનુ" હા ખેાલીને દિ. જૈનધર્મને ફરી જાજવલ્યમાન કર્યાં છે. ભારતભરમાં જે જે સ્થળે આપનાં પુનિત પગલાં થયા છે ત્યાંના જૈનો તેમજ અજૈનોએ પણ આપના પ્રવચનાના લાભ લીધા છે, ને અનેક જિજ્ઞાસુઓએ પોતાના જીવનમાં આત્મધર્માંના સિદ્ધાંતા લક્ષગત કરીને હિતના માગે` પ્રયાણ કર્યુ` છે. આપે સ્પષ્ટ કરેલ સિદ્ધાંતના પ્રચાર અનેક વિદ્વાનેા દ્વારા પૂવેગે ચાલી રહ્યો છે. શોમાં કહેલી સમ્યગ્દર્શનાદિની વ્યાખ્યાને આપે જીવનમાં ઉતારીને અનેક ભવ્યાત્માઓને પણ હૃદયંગમ કરાવી છે. આપના પ્રતાપે હજારા જિજ્ઞાસુજીવાએ પરમ સત્ય દિગંબર જૈનધમ ના સ્વીકાર કરી તેને જવલંત કીર્તિ આપી છે.... એના એક પ્રતીક તરીકે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર તેમજ અન્ય અનેક સ્થળેાએ નવા નવા દિ. જિનમંદિરની તથા સમવસરણ વગેરેની રચના થતી જાય છે. ત્રણ ત્રણ વખત આપની છત્રછાયામાં અજોડ યાત્રાસા નીકળ્યા, તેથી હવે તે સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત ઉત્તર અને મધ્યપ્રદેશ, તેમજ પૂર્વ અને દક્ષિણ ભારત,–એમ હિન્દુસ્તાનના ચારે ખૂણેથી નવા નવા જિજ્ઞાસુઓ આકર્ષાઈ રહ્યા છે ને પ્રભાવના પૂર સંવેગથી વધી રહી છે. અને~~
46
ज्ञान समान न आन जगतमें सुखको कारन, ચંદ્રમામૃત નન્મ - ગરા – મૃતોપનિવારન ક
એ ઉક્તિમાં દર્શાવ્યાઅનુસાર સભ્યજ્ઞાનનો મહિમા સમજાવીને આપ એ પરમ જ્ઞાનામૃતનું પાન કરાવી રહ્યા છે. પદાર્થોની સ્વતંત્રતાને બેધ કરાવીને જીવાનુ અહંતામમતારૂપ વિષ આપ દૂર કરાવે છે. આ રીતે આપના ઉપદેશપ્રભાવથી જૈનસમાજમાં અધ્યાત્મની મહાન જાગૃતી આવી છે. આપની મંગલછાયામાં સુદીર્ધકાળ સુધી જૈનધર્મીના હજી પણ વધુ ને વધુ ઉત્કર્ષ થાય ને આપના જ્ઞાનામૃતનું પાન કરીને વધુ ને વધુ જીવા આત્મિક ઉન્નત્તિ પામે એવી ઉત્તમ ભાવના સાથે આપશ્રીની હીરકજયંતીના આ મહાન અવસરે અત્યંતભક્તિપૂર્વક અભિન ંદન આપું
છું.
નવનીતલાલ ચુ. ઝવેરી (J. P.) સુબઈ [ પ્રમુખ, શ્રી દિ. જે. સ્વા. મંદિર ટ્રસ્ટ, સેાનગઢ
3