________________
'
*
'
',
'
*ત
છે
''
'
કે જન.
",
,
, , , ,
કે
** .1
*
*
છે
તીર્થોનું અને તીર્થમાં જાગેલી ઉત્તમ ભાવનાઓનું મધુર સંભારણું જીવનમાં મળ્યું. ફત્તેપરમાં ગુરુદેવને ૭૦મો જન્મોત્સવ અતીવ ઉત્સાહથી સૌરાષ્ટ્ર-ગુજરાતની જનતાએ ઉજmો. ભારતના મહાન તીર્થોની આવી ઉલ્લાસભરી મંગલયાત્રા થઈ તે બદલ પરમપૂન્ય ગુરુદેવને આપણું ઉપર મહાન ઉપકાર છે. સંસારથી તરવા માટેનું તીર્થ તેઓ જ આપણને દર્શાવી રહ્યા છે. સમ્યક તીર્થની અપૂર્વ યાત્રા કરાવીને સિદ્ધિધામ તરફ લઈ જનાર ગુરુદેવના ચરણેમાં ભક્તોનું હદય ભક્તિથી નમી જાય છે.
ગુરુદેવનો પ્રભાવ હવે મધ્ય ભારતમાં પહોંચી ગયેલે; જ્યારે ગુરુદેવ ખેરાગઢ પધાર્યા ત્યારે ત્યાંના નૂતન દિ. જિનમંદિરમાં વેઢીપ્રતિષ્ઠા મહોત્સવ થયે ને બે બહેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી. પહેલાં અહીં દિ. જેનાના એક પણ ઘર ન હોવા છતાં નવું દિ. જૈનમંદિર થયું, ને વેદી પ્રતિષ્ઠા મહોત્સવ પણ થ.
અધ્યાત્મધામ સેનગઢની શીતલછાયામાં યાત્રા કરીને ગુરુદેવ સોનગઢ પધાર્યા ને ગુરુદેવની છાયામાં, સોનગઢના શાંતઅધ્યાત્મવાતાવરણમાં મુમુક્ષુ ભક્તજનો આનંદથી આત્મિકભાવનામાં રત બન્યા....જાત્રામાંથી મળેલી સંતના આદર્શ—જીવનની પ્રેરણું અંતરમાં વાગેળવા માંડ્યા. ગુરુદેવનું અંતર પણ અધ્યાત્મચિંતનમાં વિશેષ પરેવાયું. યાત્રાના મધુર સંભારણુ ગુરુદેવ ફરીફરીને યાદ કરતા ને તેમનું હદય તીર્થ પ્રત્યેની ભક્તિભાવનાથી દ્રવી જતું. દક્ષિણયાત્રાની ખુશાલીમાં ૨૪ તર્થંકરપૂજનવિધાન થયું હતું.
ગુરુદેવ સાથે ભારતના દેશદેશને પ્રવાસ ખેડીને સોનગઢ આવ્યા પછી ત્યાંના શાંતઅધ્યાત્મવાતાવરણમાં મુમુક્ષને જે મીઠાશ વેદાય છે, જે ચિતન્યની નીકટતાના ભણુકાર સંભળાય છે-તે અદભૂત છે. ગુરુદેવને શીતળ વડલો દિનેઢિને વધુ વિસ્તરતા જાય છે. આવા શીતળધામમાં, પૂ. બેનશ્રીબેનની મધુરી છાયામાં વસતા કુમારીકા બ્ર. બહેનો પ્રત્યે ધાર્મિક વાત્સલ્યને પ્રમોદ આવતાં, આફ્રિકાથી એક જિજ્ઞાસુ ભાઈ એ દરેક બહેનોને રૂા. ૧૦૧- (૨૭ બહેનો માટે રૂા. ર૭૨૭-) ભેટ મોકલ્યા હતા. સાથે સંદેશ હતો કે ધન્ય છે તે બહેનના જીવનને... દરેક આત્માથી જીવે તે જીવનનો ધડો લેવા જેવું છે.' આફ્રિકાના ઉત્સાહી ભાઈ ઓ તરફથી સં. ૨૦૧૬ના કા. સુદ ૮ ના રોજ બે પત્રો આવ્યા; એકમાં જામનગરમાં જિનમંદિર બંધાવવા માટે રૂા. ૬૫૦૦૦] મોકલવાનું જણાવ્યું હતું, ને બીજામાં રૂા. ૫૧૦૦૦- મેકલવાનું જણાવ્યું હતું. જામનગરના જિનમંદિર માટે અત્યંત અલ્પ સમયમાં દોઢ લાખ ઉપરાંત ફંડ થઈ ગયું હતું.
- ૨૦૧૬ના પિષમાસમાં ફરીને ગુરુદેવનો વિહાર સૌરાષ્ટ્રમાં વડીયા, જેતપુર ને ગોંડલના દિ. જિનમંદિરમાં પ્રતિષ્ઠા નિમિત્તે થશે. ત્રણે ગામમાં દિ. જિનમંદિરમાં ભવ્ય પ્રતિષ્ઠા