________________
( કરિયરની
*
દરેક
*
**'t h
ય
+
1
=
મા
જ સ ,
કે.
-
' જ
*
*
*
*
31 *
*-
અમદાવાદથી દાહોદ થઈને ગુરુદેવ ભોપાલશહેર પધાર્યા....ત્યાં અધ્યાત્મ-સંમેલન થયું જેમાં દસહજાર માણસ હતા. નતન સ્વાધ્યાય ભવન તથા જિનભવનમાં વેદી પ્રતિછાને મહત્સવ ભવ્ય હતે. મધ્યપ્રદેશની જનતા ગુરુદેવને અધ્યાત્મસદેશ ખૂબ ઉત્સુકતાથી સાંભળતી હતી. જેઠ સુદ પાંચમે શાંતિનાથ ભગવાનની ભવ્ય રથયાત્રામાં ભગવાનના સારથિ તરીકે ગુરુદેવ રથમાં બેઠા હતા. અહીંથી ગુરુદેવ ભેલસા (વિદર્ભ) પધારેલા ત્યાં પણ તેમના હસ્તે સ્વાધ્યાય ભવનનું શિલાન્યાસ થયું. પછી ઈન્ટર પધાર્યા. ઇન્દોરને જૈન સમાજ પહેલેથી જ ગુરુદેવ પ્રત્યે ખાસ પ્રેમ ધરાવે છે; હજારોની સંખ્યામાં જિજ્ઞાસુઓએ લાભ લીધે ને તિલકનગર સોસાયટીમાં ગુરુદેવની ઉપસ્થિતિમાં જનમંદિરનું શિલાન્યાસ થયું. ત્યાંથી ગુરુદેવ ઉજજૈન પધારતાં મુમુક્ષુ મંડળના સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન તેમ જ તેના ઉપરના ભાગમાં જિનાલયનું શિલાન્યાસ થયું. આમ ૨૦૨૦ માં મધ્ય પ્રદેશને ભાવશાળી પ્રવાસ કરીને તેમ જ પ્રસિદ્ધવરફટ વગેરે તીર્થોની ફરીને યાત્રા કરીને ગુરુદેવ સેનગઢ પધાર્યા....
આઠ કુમારિકા બહેને ૨૦૧૯ ના ભાદરવા માસમાં ૨૨ વર્ષની આસપાસના આઠ કુમારિકા બહેનેની બ્રહ્મચર્ય. પ્રતિજ્ઞાને ભવ્ય પ્રસંગ બન્યો હતો. આવો સામૂહિક બ્રહ્મચર્ય પ્રતિજ્ઞાને આ ત્રીજો અવસર હતે. આઠ બહેનોમાંથી ત્રણ બહેન તો બી. એ. સુધી ભણેલ હતી. નાનાં નાનાં બાળકને પણું ગુરુદેવનો ઉપદેશ કે પ્રિય લાગે છે ને સંતોના ચરણમાં અધ્યાત્મજીવન કેવું ગમે છે તેનાં આ ઉદાહરણ છે.
ભાદરવા વદ પાંચમે ગોગદેવી આશ્રમ અંતર્ગત શ્રી મનફૂલા-સ્વાધ્યાય ભવનના ઉદ્દઘાટન પ્રસંગ પણ ઘણા હર્ષોલ્લાસથી ઉજવાયો હતો. ગુરુદેવે કરેલી અમેદશિખર વગેરે મંગલતીર્થોની મહાન યાત્રાના આનંદકારી સ્મરણેથી ને તીર્થમહિમાથી ભરેલું પુસ્તક દીવાળી પ્રસંગે પ્રકાશિત થયું. તીર્થયાત્રા સંબંધી સાહિત્યમાં આ પુસ્તક અનેરી ભાત પાડે છે.
ફરી ફરીને યાત્રા પુનઃ પુનઃ પ્રતિષ્ઠા મધ્ય પ્રદેશના પ્રવાસેથી પાછા ફર્યાને છ માસ થયા ત્યાં તો ફરીને મોટો પ્રભાવ શાળી પ્રવાસ આવ્યા–એમાં સૌરાષ્ટ્ર ને ગુજરાત તથા દક્ષિણ દેશના મહાનતીર્થો–બાહુઅલી, મૂડબિદ્રી, કુન્દાદ્રિ અને પન્નર વગેરેની યાત્રા થઈ. આ યાત્રા દ્વારા ગુરુદેવ પિનૂરના અસાધારણ મહિમાને ભારતભરમાં પ્રસિદ્ધ કર્યો. આ યાત્રામાં ગુરુદેવનો આનંદ(લાસ અપૂર્વ હતો. કુંદકુંદસ્વામી પ્રત્યેની ભક્તિને પાર ન હતો. હજાર જેટલા યાત્રિકોએ ઘણાં ઉત્સાહથી યાત્રા કરી હતી. ને દક્ષિણદેશનો જનસમાજ તે અતીવ પ્રભાવિત થયે તો. પિન્નર યાત્રામાં આસપાસના લગભગ પાંચ હજાર માણસ આવ્યા હતા, ને પિન્નર
. .
.
.
:
ક