Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
પ્રતિ દઢ શ્રદ્દાલ્લુ બનાવ્યા. પુત્રો ઉંમર લાયક થતાં ધંધાર્થે મુંબઇ ગયા એટલે શેડ દુલભજીભાઇએ પણ પરમ સ ંતોષ વૃત્તિથી નિવૃત્ત જીવન ગાળવા માંડી શેષ જીવન ધ'માં ખર્ચો, અને સ. ૧૯૯૦ના મહા વદ ૭ના દિને ધમ ધ્યાનમાં મુ ંબઈમાં જ સ્વર્ગવાસ પામ્યા!
શ્રી દુલભજીભાઇના ધર્મ પત્નીનું પુણ્યનામ જક્લુબેન હતું: તે પણ પાલીતાણા શેીઆ કુટુંબના શ્રી કાલીદાસભાઇના ધર્મશીલ સુપુત્રી હતા. તેથી ચરિત્રનાયક શ્રી દુલભજીભાઇને ત્રણ પુત્રા અને ત્રણ પુત્રી મળીને છ સંતાનોની પ્રાપ્તિ થએલ, જેઓનાં પુણ્યનામેા અનુક્રમે મગનભાઈ, રતિભા, ગીરધરભાઇ, હારમેન, અચરતબેન તથા પરસનબેન હતાં. પાતાનાં આ મ્હાળા કુટુંબ સહિત શ્રો દુલભભાએ, શ્રી ગિરનારજી ભાયણીજ-પાનસર–શ ખેશ્વરજી આમુજી-કેસરીઆછ વિગેરે અનેક તીર્થોની યાત્રા કરીને જીવન પાવન કરેલ. આંબાને ફળ આંબાજ હોય' એ અનુસાર છએ સંતાનો પણ ધનિષ્ટ નીવડયાં ! તેમાં પણ શ્ર હકાડ઼ેને તો ભાગવતી દીક્ષા લતે આત્મકલ્યાણ સ ધ્યુ છે. અને જેએ સાધ્વીજી શ્રી હીરાશ્રીજી નામે આજે વિચરી રહ્યા છે. અચરતબ્ડેન સ્વર્ગવાસી બનેલ છે. અને પરસનšન હાલ મુંબમાં ધનિષ્ટપણે વસે છે.
પુત્રમાં પણ શ્રી મગનલાલભાઇ તથા રતિલાલભાઇ સ્વર્ગવાસી બનેલ છે! માત્ર એ પુણ્યપિતાના પ્રતિબિંબરૂપ એક શ્રી ગીરધરલાલભાઈ વિદ્યમાન ઇં, અને હાલ મુંબઈમાં એ જ પિતાને પગલે ચાલીને સેનાચાંદીની દુકાન ચલાવી રહ્યા છે, અને ધર્મનિતાનાં મધુર આવાદના અનુભવી રહેલ છે. આ ઉદારદિલ ધર્મીષ્ઠ શ્રી ગીરધરલાલભાઇએ પેાતાના સહયરી સુશ્રાવિકા શ્રો લીલાવતીમ્હેનની પણ પરમ લાગણીથી પેાતાના તે પુષિતાશ્રીના પુણ્ય તેમજ સ્મરણુ અર્થે આ અપૂર્વ પુસ્તક રત્નમાં ણ. ૩૦૦) ઉદાર સહાય શ્રી શાસન સુધાર પત્રના ગ્રાહકેને આ પુસ્તક ભેટ આપના સહિ કરીને અપૂર્વ જ્ઞાનની યોગ્ય સ્થળે પ્રભાવના કરવાના સુચાશ ઉઠાવ્યો છે. ..
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com