Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૭૭ ) જે દુ:ખદ સ્થિતિ અનુભવી તેની ઉપમા એ જ દુઃખદ સ્થિતિ સાથે ઘટે અર્થાત્ જગતમાં તેની કેઈ ઉપમા ન હતી. અથવા
એ દુ:ખદ સ્થિતિને આરાજ જ ભોગવી ગારૂડીનું પુનરા- શકે છે ૪૨૯ મે આવી દુ:ખદ સ્થિતિગમન અને રાજાને વાળી તે રાજાને પ્રથમ તિરસ્કાર ફરી ઉપદેશ કરીને ગએલ તે જ ગારૂડીએ આવીને
પિતાનું દયાલુપણું ખેલત હોય તેમ આ પ્રમાણે ભારપૂર્વક કહ્યું કે:-“હે વિચારવંત રાજન ! કહેતાં ખેદ થાય છે કે–હજુ પણ તમે તમારું હિત વિચારે અને નાગને નમસ્કાર કરે, કે-જેથી આ સર્વને હમણાં સ્વસ્થ કરૂં” છે ૪૩૦-૪૩૧ છે દુ:ખના તાપથી કંપતા હોવા છતાં પણ વ્રતમાં નિપ્રકંપ એવા તે રાજાએ પણ પ્રથમની માફક જ ઉત્તર આપે! અથવા પુરુષોને વચનમાં ફેરફાર શાને હેય? ૪૩ર છે રાજાએ તે મંત્રવાદીને ફરી પણ કહ્યું“તારે આ બાબતમાં મને સર્વથા કાંઈપણ ન કહેવું. પરંતુ તને એક વાત પૂછું છું, તે જાતે હે તે કહે કે “અત્યન્ત પિડ પામતે હું અલ્પ પણ જીવવું સહન કરી શકું તેમ નથી, માટે આ જાતિના દુષ્ટ સર્પ કરડેલ પ્રાણ કેટલું જીવે ?” ગારૂડીએ કહ્યું-“આ સપના દંશવાળાનું મૃત્યુ છે માસ પહેલાં ન થાય! હે રાજન! ખેદની વાત છે કે–પુષ્પને દાવાગ્નિ સહેવાની જેમ અત્યંત દુ:ખે સહન થાય તેવું આ અતિ અસહ્ય દુખ એટલા કાળ સુધી તમે કેવી રીતે સહન કરશે? છે ૪૩૩ થી ૪૩૬ ઘણું સત્વરૂપી શય્યામાં ઝુલતા મહર્ષિની માફક તે દુ:ખને ધર્મના હેતુથી સુખ તરીકે માનતે રાજા, કોઈ કલ્પનાને અવકાશ જ ન રહે તેવું સચોટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com