Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 103
________________ ( 20 ) હ્ત્વ પામે; પરંતુ ત્રણ પુજ તે ન જ રચે, અને ત્યાર બાદ ઉપશમ સમ્યક્ત્વથી પડીને અવશ્ય મિથ્યાત્વને જ પામે. આ માટે શ્રી કલ્પભાષ્યમાં કહ્યુ` છે કે आलंबणमलद्द ती जह सर्वेक्षण न मुचए इलिआ ।। एवं अकयतिपुजो मिच्छ चिय उवसमी एइ ॥ १ ॥ અર્થ:⟨આગળ સ્થાન કરવા સારૂ પાછલા બે પગે ખાખુ શરીર ઊંચુ કરી આમથી તેમ ભમાવવા છતાં કચાંય પણ) આલ્બન ન પામતી ઇયેળ જેમ સ્વસ્થાન=મૂળસ્થાન છેડતી નથી, તેમ ત્રણુ પુજ નહિ કરેલ ઉપશમસમિતી જીવ સિથ્યાત્વને ન પામે. ॥ ૧ ॥ વળી કેઇ જીવ પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કયે સતે સમ્યકત્વ પામતાંની સાથે જ દેશવિરતિ અથવા સ વિકૃતિ સ્વીકારે છે. શતક( પાંચમા ક ગ્રન્થ)ની બૃહત્ ણનાં કહ્યું છે કેઅંતરકરણમાં વર્તતા કોઇ ઉપશમસમિતી જીવ દેશિવકૃતિ પશુ પામે અને કોઇ જીવ પ્રમત્તાપ્રમત્ત ભાવને પણ પામે; પરન્તુ ઉપશમ સમ્યક્ત્વથી પડેલે સાસ્વાદની જીવ એક પણ ભાવને ન પામે. અર્થાત્ મિથ્યાત્વને પામે. ) .. ત્રણ પુજના સક્રમ, શ્રી કલ્પભાષ્ય(સિદ્ધાન્ત)માં એમ જણાવેલ છે કે- વધતા શુ પાિમવાળા સભ્યદૃષ્ટિ જીવ મિથ્યાત્વનાં દલીકામાંથી મિથ્યાત્વનાં પુદગલાને સમકિતમેાહનીય પુજમાં અને મિશ્રમેહનીય પુજમાં . સ કમાવે છે-તે તે રૂપે ત્રણ પુંજને સંક્રમ બનાવે છે, શ્રિમેહનીય પુજમાંથી અને સત્તાધિકાર. મિશ્ર પુદ્ગલાને સમ્યગ્-દૃષ્ટિ જીવ સમ્યક્ત્વમાં અને મિથ્યાષ્ટિ જીવ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118