Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૧૦૧ )
એ અથવા નામ, સ્થાપના આદિ ચારેય ભેદે દીઠેલા ભાવે પ્રતિ તે તેમજ છે, અન્યથા નથી' એમ પિતે જ (ગુર્નાદિકના ઉપદેશ વિના જ) શ્રદ્ધા ધરાવે, તે નિસર્ગજચિ સમકિત જાણવું. છે ૬ ૫ શ્રી જિનેશ્વર ભગવંતે એ રીતે દીઠેલા તે જ ભાવેને બીજા કઈ કેવલી ભગવંતે કે છઘ0 ગુર્નાદિકે ઉપદેશ કર્યો સતે તેમાં શ્રદ્ધા કરે તે ઉપદેશરુચિ સમકિત જાણવું. ૭
જેઓને રાગ-દ્વેષ–મેહ–અજ્ઞાન દૂર થએલ છે, તેવા આચાર્ય ભગવંત આદિની આજ્ઞાવડે જ જીવ-અજીવ આદિ પદાર્થોને પ્રમાણ તરીકે માનવાની રુચિ ધરાવે, તે માષતુષ ઋષિની માફક આજ્ઞારુચિ જાણવું . ૮સૂત્રને ભણતે થકે મુતવડે અથવા અગીઆર અંગવડે કે અંગબાહ્ય સૂત્રવડે સમ્યકત્વ પામે તે ગોવિન્દવાચકની જેમ સૂત્રરુચિ જાણવું. છે ૯ તેલનું એક બિંદુ પાણીમાં સર્વત્ર પ્રસરી જાય તેમ જીવ આદિ એક પદ રચવા માત્રથી અનેક પદે રુચી જાયપ્રસાર પામે તે બીજચિ સમકિત જાણવું છે ૧૦ |
सो होइ अभिगमरई, सुअनाणं जेण अत्थओदिह। इकारसमंगाई पइन्नग दिठिवाओ अ ॥ ११ ॥
અર્થ –જે આત્માએ અગીયાર અંગરૂપ શ્રુતજ્ઞાન, દષ્ટિવાદ, ઉપાંગ અને ઉત્તરાધ્યયન આદિ પ્રકીર્ણને અર્યથી દીઠા હોય તે આત્મા અભિગમચિ સમકિતી જાણ. કે ૧૧ છે ધર્માસ્તિકાયાદિ સર્વવ્યને ભાવેનું તેના સર્વ પયો સાથે જેને સર્વ પ્રમાણ અને નયથી જાણપણું હોય તે વિસ્તારરૂચિ સમકિતી જાણ. ૧૨ | દર્શન-જ્ઞાન અને ચારિત્રને વિષે, તપ તથા વિનયને વિષે તથ્વમશુરીયુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com