Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 112
________________ ( ૯ ) જીવને જ હોય છે. (૨) સમ્યગ્ ધર્માનુષ્ઠાનાની સમ્યક્તયા પ્રવૃત્તિ ન કરાવે પરંતુ તે પ્રતિ રુચિ કરાવે તે રોચક સમ્યકત્વ કહેવાય છે. અને તે શ્રી કૃષ્ણ મહારાજ તથા શ્રી શ્રેણિક મહારાજ આદિની જેમ અવિરતિ સગ્લિષ્ટ વેને હાય છે. (૩) જીવ, અથવ વિગેરે સત્યપદાર્થોને તથારૂપે જ પ્રરૂપે-બીજાને તે સ્વરૂપે જ ઉપદિશે છતાં પાતે મિથ્યાદૃષ્ટિ હોય તેને દીપક સમ્યકત્વ કહેવાય છે. દીવા બીજાને પદાર્થો દેખાડે છે છતાં પાતે દેખતા નથી, તેમ એ દીપકસમ્યકત્વાન માટે સમજવું ] આ સમ્યકત્વ અગારમક આચાર્ય આદિની જેમ અભવ્ય જીવને પણ હોય છે. અથવા સમ્યકત્વ અનેક પ્રકારે છે. કહ્યું છે કે-પવદ તુવિદ વિદું ચડ્ડા પંચવિદ નविहं सम्मं । दव्वाइ कारयाई उवसमभेएहि वा सम्मं ॥ १ ॥ एगविहं सम्म (तत्त) रुई निसग्गहिगमेहि तं भवे दुहि ॥ तिविहं તે સદ્નારૂં, અાવિ અ૫ ૨ ૫ અતત્ત્વને વિષે સમ્યપ્રકારે રૂચિ, તે એક પ્રકારે સમ્યકત્વ, નિગ થીસ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય તેમજ ગુરૂઆદિના ઉપદેશથી પ્રાપ્ત થાય એમ એ પ્રકારે સમ્યકત્વ અથવા શુદ્ધ પુજના પુદ્ગલા વેદવારૂપ દ્રવ્ય સમ્યકત્વ તેમજ તત્વરૂચિરૂપ ભાવસમ્યકત્વ એમ એ પ્રકારે સમ્યકત્વ: અથવા અપૌદ્ગલિકરૂપ નિશ્ચય સમ્યકત્વ અને પૌદ્ગલિક રૂપ વ્યવહાર સમ્યકત્વ એમ એ બે પ્રકારે સમ્યકત્વ જાણવું. કારક, રોચક અને દીપક એમ ત્રણ પ્રકારે અથવા ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારે સમ્યકત્વ જાણવું. ॥ ૧-૨ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118