Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 111
________________ ( ૯૮) હોય. કહ્યું છે કે રે વારે વિશાપુગાયત્ત તિરૂપ अहव ताई ॥ अइरेग नरभवि नाणाजीवाण सव्वद्धा ।। १ ।। અર્થ -વિજય, વૈજયંત, જયંત આદિ અનુત્તર વિમાનમાં બે વખત ગએલા જીવન કે અચુત નામના બારમા દેવલેકમાં ત્રણ વખત ગએલા જીવને તે દદ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વ લબ્ધિ નરભો અધિક હેય. અને ઘણા ને આશ્રયીને તે સમ્યકત્વલધિ સર્વકાલ હય. ૧ છે સત્તા ( વિરહકાલ) સમ્યકત્વનું અંતર એક જીવની અપક્ષાએ જઘન્યથી અન્તર્મુહૂર્ત હોય; કારણ કે-કે જીવ સમ્યકત્વને ત્યાગ કર્યો તે અન્તર્મુહૂર્ત મિથ્યાત્વે રહીને તે આવરણને પશમ થવાથી પુનઃ સમ્યકત્વ પામે છે. અને ઉત્કૃષ્ટથી દેશે ઊન અદ્ધપુદ્ગલપરાવર્ત (અનંત) કાલ વીત્યા બાદ ફરીથી અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થાય જ. કહ્યું છે કે तत्थयरपवयणसुअं आयरिशं गणहर महट्टीअं॥ ગાતા , તરંવવિો દેશ ? અર્થ - શ્રી તીર્થકરદેવની, પ્રવચન સંઘની, શ્રુતજ્ઞાનની, આચાચેની, શ્રી ગણધર ભગવંતની તેમજ મહદ્ધિકની બહુ વખત આશાતના કરવાથી જીવ અનંત સંસારી થાય છે તે છે અનેક જીવની અપેક્ષાએ સમ્યકત્વનું અંતર નથી. (અર્થાત્ જગતમાં સમ્યગદષ્ટિ જીવની સત્તા સર્વકાલ છે.) ઇત્યાદિ શ્રી રાવયક સૂત્રની વૃત્તિમાં કથન છે. અથવા— કારક, રોચક અને દીપક એમ ત્રણ પ્રકારે સમ્યકત્વ. (૧) સમ્યગ ધર્માનુષ્ઠાનની તદ્ગતચિત્ત પ્રવૃત્તિ કરાવે તે કારક સમ્યકત્વ કહેવાય છે. અને તે વિશુદ્ધ ચારિત્રવંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118