Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૯૫ )
નમાં–વમન વખતે જીવને માત્ર ઉપશમ સમ્યકત્વનાં આસ્વાદન રૂપે હાય છે.
પાંચેય સમ્યકત્વની સ્થિતિ, કાલ, માન વિગેરે દ્વાર,
સમ્યત્વાહ-ઉપશમ સમ્યકત્વના કાલ અંતર્મુહૂત્ત, સાસ્વાદન સભ્યને કાલ ( ૧ સમયથી) ૬ આવલિકા, વેદકા કાલ ૧ સમય, ક્ષાયિકના કાલ સાધિક [ એક ભવને આશ્રયીને] ૩૩ સાગરોપમ અને ક્ષયાપશમ સભ્ય૦ ના કાલ સાધિક ૬૬ સાગરોપમ છે.
આગમન પ્રમાળ-ઉપશમ અને સાસ્વાદન સમ્યકત્વ જીવને આખા સંસારચક્રમાં વધુમાં વધુ પાંચ વાર, વેદક અને ક્ષાયિક એકેક વાર અને ક્ષાયેાપશમિક અસખ્ય વાર આવે.
આઈ -સમ્યકત્વાદિને પ્રથમ ગ્રહણ કરવા કે ગ્રહણ કરેલ સમ્યકત્વાદિભાવાને મૂકયા પછી પાછા ગ્રહણ કરવા તેને આકષ કહેવાય છે. શ્રુત સામાયિક, યાપશમ સભ્ય॰ અને દેશવિરતિ એ ત્રણેય ભાવા એક ભવમાં જઘન્યથી ૧ વાર અને ઉત્કૃષ્ટથી હજાર પૃથકત્વ (એથી નવ હજાર વાર) આવે, સ વિરતિ એક ભવમાં જઘન્યથી ૧ વાર અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ એથી નવસો વાર આવે.અને આખા સંસારચક્રમાં શ્રુતસામાયિકાદિ ત્રણ ભાવ અસંખ્ય હજાર વાર આવે તથા સર્વવિરતિ હજારપૃથક્ક્ત્વ=મેથી નવ હજાર વાર આવે.
મુળસ્થાન-સાસ્વાદન સમ્યકત્વ બીજા ગુણુસ્થાને હોય છે, ઉપશમ સમ્યકત્વ ચેાથાથી અગીયાર સુધીના આઠ ગુણા૧ શ્રુત સામાયિકાદિ ત્રણ ભાવા સમુદિતપણે–(એક સાથે અથવા ત્રણે ય)-આવે, એમ સમજવું: એકલું શ્રુતસામાયિક અભવ્ય આદિને અનતી વાર પણ આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com