Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 107
________________ મિથ્યાત્વરૂપ દર્શન મેહનીયને ઉપશમાવવાનું સ્વરૂપવાળું છે, અને સ્થિભેદ કરનાર(અનાદિ મિથ્યાદષ્ટિ)ને અથવા ઉપશમણિ આરંભનારને હેય છે. ક્ષતિ રચવવ–(અનંતાનુબંધી કષાયની ચેકડી અને દર્શનમેહનીય તરીકે ગણાતા સમ્યકત્વમે હનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીયના ત્રણ પુંજ મળાને થતા દસપ્તકનો સમસ્ત પ્રકારે ક્ષય કરનારને અને શ્રેણિ સ્વીકારનારને હેાય છે. ક્ષપાન ક્યા-ઉદયમાં આવેલા મિથ્યાત્વ મેહનીય પુજના પુદ્ગલેને વેરી નાખવાથી તેના ઉદયને ક્ષય કરી નાખવાથી અને ઉદયમાં નહિ આવેલા મિથ્યાત્વ મેહનીયને ઉપશમાવવાથી હોય છે. આ સમ્યકત્વમાં સમકિતી જીવ સમ્યકત્વ મેહનીયના પુજના પુદગલને વિપાકેદયથી વેર છે [છાશ પરથી પરાશ કાઢતાં વચ્ચે વચ્ચે આછી છાશની જણાતી સૂક્રમ ધારાની જેમ પ્રદેશદયથી તે મિશ્રમેહન ય પુજનાં તેમજ મિથ્યાત્વ મેહનીય પંજનાં પુદ્ગલેને પણ વેદે છે. જ્યારે ઉપશમ સમ્યકત્વમાં તે તે ત્રણેય પુજમાંના એકપણ પુદ્ગલને વિપાકોદય કે પ્રદેશદય સર્વથા હેત નથી ! ઉપશમ સમ્યકત્વ અને પશમ સમ્યકત્વમાં એ તફાવત છે. વૈવ ત ત્વ-ક્ષપકશ્રેણિ અંગીકાર કરનારને અનંતાનુબંધી કષાયની ચોકડી તેમજ મિથ્યાત્વ તેમજ મિશ્ર એ બે પુંજને ક્ષય કર્યા બાદ સમ્યફ પુંજની ક્ષપણું કરવા માંડતાં સમ્યકત્વપુંજમાંના છેલે એક પુદ્ગલ વેદતી વખતે એક સમયની અવસ્થાવાળું હોય છે. સાવ સત્વ-ઉપશમ સમ્યકત્વને વમતાં તેના વમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118