Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૨૧ ) ચાય? ૫ ૪૫૯ ૫ અથવા ો. સહેલી પણ દૅશનશુદ્ધિ ઉત્કૃષ્ટ થાય તા મને પણ કદાચિત્ સર્વદેશીપણાનેા સંભવ થાય ! ૫૪૬૦૫ અને દનદ્ધિની ઉત્કૃષ્ટતા સમ્યકત્વનાં અગાનુ આરાધન કરવાથી જ થાય: ” એમ વિચારીને રા'દેવ, ગુરુ અને ધર્મના ધ્યાનમાં એકાગ્રચિત્ત બન્યા. ॥૪૬૧ ૫ એક વખતે તે રાજા સમ્યક્ત્વનાં ભૂષણરૂપ તીર્થ સેવા કરવાને ‘રાજ્ય પર મેટા પુત્રને સ્થાપીને’ શ્રી સિદ્ધાચલજી તીર્થે ગયા. ૫ ૪૬૨ ॥ ‘શત્રુને જીતવાની ઇચ્છાવાળાને પેાતાના સ્વાર્થની સિદ્ધિને માટે કિલ્લા જેમ નિત્ય છે અને અજોડ પ્રભાવવાળા છે તેમ’ જે તીર્થ રાગદ્વેષરૂપ શત્રુને જીતવાની ઇચ્છાવાળા મેક્ષના અીઆને પોતાના તે સ્વાર્થની સિદ્ધિને માટે ત્રણ લેાકમાં પણ શ્રેષ્ઠ છે, નિત્ય છે અને અન ંતપ્રભાવવાળુ છે. ૫ ૪૬૩૫’
શાસ્ત્રોક્ત વિધિ મુજબ તે તીર્થની સ સામગ્રીંથી સેવા કરતાં ત્રણે કાલ જિનપૂજા, ચૈત્યેના જીર્ણોદ્ધાર આદિની ચિંતા વિગેરે દર્શનશુદ્ધિના ઉપાયે કરવાવડે રાજા પોતાનાં જન્મને સફળ કરે છે. ૫ ૪૬૪૫ એક વખતે શ્રી જિનેશ્વરપ્રભુની મહાપૂજા સાંજે કરીને અતિ સ્થિરચિત્ત બનેલે તે રાજા, ઉચ્ચપ્રકારે સમ્યક્ત્વની ભાવના ભાવવા લાગ્યો કેઃ–૫ ૪૬૫ ૫ “ અહે ! સર્વજ્ઞ ભગવતે એ સુખનાં સાધનવાળા કેવા સુંદર ધર્મ કહ્યો છે, કે–જેના બળથી કષ્ટ વિના પણ સંસાર સમુદ્રના પાર પામી શકાય છે!!! ૫૪૬૬ ૫શું સુંદર ન મતની સ્થિતિ !!! કે–જેમાં પરમાત્મ સ્વરૂપ શ્રી અહિંતદેવ, શ્રેષ્ઠ આચારવાળા નિ થ ગુરુ અને સ શ્રેષ્ઠ ધર્મ રહેલા છે ! ! !” u૪૬૭૫ એ પ્રકારનાં ધ્યાનવડે રાજા જણે મેાક્ષની નીસરણીએ જ ચઢયો હોય તેમ ક્ષપકણિએ ચઢયા !!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com