Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૮ ) છે. આ ગ્રન્થી ભેદતી વખતે ગ્રન્થી ભેદનાર્ જીવના શુભ પરિણામ એવા પ્રમળ હાય છે કે--(તે શુભ પરિણામના અન્તમુહૂર્તના કાલ પછી મિથ્યાત્વની સ્થિતિના અંતર્મુહૂત્તના જે તુરત જ ઉદય થવાના હતા તે) મિથ્યાત્વની સ્થિતિના ઉદયક્ષણની ઉપર એળગી જઇને આગળ વેગ કરી ગયા હૈાય છે. પહેલા તમૂહૂર્ત વેદ્ય એવા તે મિથ્યાત્વ દલીકાને દાબીને ખીજા અંતર્મુહૂર્તે વેઢવાના મિથ્યાત્વના દલીકેની ઉથલપાથલ કરવા લાગી ગયા હૈાય છે! એ રીતે મિથ્યાત્વની સ્થિતિના અંત ત્ત કાલીન ઉદયક્ષણને તેના ઉદયકાલે ઉદ્દયમાં જ નહિ હૂં આવવાદેવાપૂ ક ખીજા અંતર્મુહૂ કાલીન મિથ્યાત્વની સ્થિતિને પણ વલેાવી નાખનારા પ્રબલ આત્મસામર્થ્ય ના આ જીવે કદિ નહિં પ્રગટાવેલા પ્રાદુર્ભાવને અપૂર્વકરણ કહેવાય છે.
આ અપૂર્ણાંકરણ કર્યા બાદ સત્તામાં મિથ્યાત્વની સ્થિતિના આ રીતે તે જીવ એ ભાગ કરવાના ઉદ્યમે લાગી જાય છે. જીવની આ પ્રવૃત્તિને અતિવૃત્તિ કરણ કહેવાય છે. [ટીકામાંની ટુક પંક્તિના આશયને અનુલક્ષીને એ અનિવૃત્તિકરણનું અહિં યથાસમજ વિશેષથી સ્વરૂપ બતાવાય છે.]
આ અપૂર્વીકરણ અને અનિવૃત્તિકરણ લક્ષણરૂપ પરિણામવિશુદ્ધિના સામર્થ્યથી તે જીવ અનિવૃત્તિકરણમાં રહ્યો થક તે સ્થલે મિથ્યાત્વનાં દલીકાને મિથ્યાત્વની પ્રથમ અન્ત હૂ
(૧) અપૂર્વકરણના સામર્થ્યથી નીપજતા આ કરણના તે રિણામ, આવ્યા બાદ ‘અંતરકરણ કરીને ઉપશમમ્યક્ત્વને પ્રાપ્ત કરાવી આપવારૂપ' પેાતાનુ કાર્ય કર્યા સિવાય પાછા જતા જ નહિં હાવાથી આ કરને અનિવૃત્તિકરણ કડેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com