Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 96
________________ I'S , સમ્યકત્વનું સ્વરૂપ UR ! LE31333 - - --- -- - પ્રથમ સમ્યત્વને લાભ, ચાર ગતિમાં [એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અગ્નિ પંચેન્દ્રિય જીવેમાં કઈપણ જીવને નહિ, માત્ર થાય તે ] સંસી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવને થાય છે. અને તે આ રીતે... કોઈ અનાદિ મિસ્યાદ્રષ્ટિ જીવ, મિથ્યાત્વને લીધે પહેલાં અનંતાપુગલપરાવર્ત સુધી સંસારમાં ભયે થકે “પર્વતમાંથી નીકળત્તી નદીને પ્રવાહમાં પર્વતને પત્થર ઘસડાતાં-મસળાતાં જેમ અનાયાસે જ–ઘડાયા વિના જ ગેળ કે સુંવાળા બની જાય છે, તેમ અનભેગે–વગર પ્રયાસ અને વગર ઈરાદે બની જતા - શુભ પરિણામના ભેદરૂપ યથાપ્રવૃત્તિકરણ વડે આઠ કર્મોમાંના આયુકર્મ વજીને સાત કર્મોને પપમને અસંખ્યાતમે ભાગ ન્યૂન એવી એક કટાકેદી સાગરોપમની સ્થિતિવાળાં બનાવે છે.. (૧) આઠ કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, પેન્નીય અને અંતરાય એ ચારેય કર્મની સ્થિતિ ત્રીસ કડાકોડી સાગરેપમ પ્રમાણ છે, નામકર્મ અને ગોત્રકર્મની સ્થિતિ વીસ કડાકોડી સાગરામ પ્રમાણે છે અને મેહનીય કર્મની સ્થિતિ કડાકોડી સાગર રોપમ પ્રમાણ છે. એમ એ સાત કર્મોની સ્થિતિ જ વિશાલ છે, અને સેપક્રમી છે, જ્યારે આયુષ્યકર્મની સ્થિતિ તે વધુમાં વધુ ૩૩ સાગર૫મ જ છે, આત્મસત્તામાં રહેલાં તેવી વિશાલ સ્થિતિવાળાં તે સાતેય કર્મોના દૃલિકને લીમડાનાં પાનાં એકઠાણીચા, બેઠાણીયા આદિ રસને દઝાન્ડે પ્રથમ જે શુભ પ્રકૃતિનો દિસ્થાનિક અને અશુભ પ્રકૃતિને ચતુઃસ્થાનિક રસ બંધાતું હતું, તેને બદલે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118