Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૭૬ ) વાળો બન્યથકે દૂરથી રાજાને કહેવા લાગ્યું કે “હે નિ:શંક ચિત્તવાળા રાજન ! ઉન્મત્તની માફક તું સહુને તૃણ સરખા ગણે છે, પણ અત્યંત દુ:ખે સહન થાય એવી દેવશક્તિને તું જાણ નથી મૂર્ખ માનવી, તોફાની પવનના સુસવાટાની માફક અત્યંત પણે અફળાવ્યા વિના માનતા નથી. માટે હવે તું પિતાની મૂર્ખાઈનું ફળ જે.” કે ૪૧૯-૨૦-૨૧ છે એમ કહીને “જીવ જેમ શરીરને છોડે, તેમ” તે સર્પ, પાત્ર બનેલ કન્યાને ક્ષણવારમાં છોડીને સર્પનું શરીર ધારણ કરે રાજાના શરીરને નિર્દયપણે ડો. ૪રર છે દુ:ખસમૂડના વંશરૂપ તે દંશથી રાજાનું સકલ અંગ કાળજવરથી પીડાય તેમ જલ્દી પીડાવા લાગ્યું છે. ર૩છે તે સર્વ અંગ સડી સડીને ફૂટતું અને “જાણે માનતા બદલ કે દેવને આપવા કપાતું ન હોય, તેમ” ચારે બાજુથી ગુટતું ગુટતું પડયું ! અહે! દુષ્ટની ચેષ્ટા તે જુઓ. ૪૨૪ . રાજાનું આખું શરીર સડી રહ્યું છે અને ત્રુટી રહ્યું છે તેની ખાત્રી આપનારા અત્યંત આકદવડે રાજા તેને થયું કે-જેને સાંભળીને પણ કે મર્યું અને બીજાઓ મૂછિત બન્યા ! જરા આ વખતે રાજ પીડાવાળાઓથી પણ અતિ પીડિત, દુ:ખિતેથી પણ અતિ દુ:ખિત અને બીહામણાઓથી પણ અતિ બીડામણે
. ૪૨૬ તે અવસ્થા રાજાને પૂર્વભવને વિષે કવચિત્ ભેગવેલી અને અત્યંત વીસરેલી નરકાવસ્થાને પJ યાદ કરાવનારી થઈ હતી. ૪૨૭. તે વખતે તે પીડામાં વળી સેવક પુરુષએ રાજાને “ક્ષત ઉપર ક્ષાર નાખવા સ્વરૂપ” પ્રિયાએ અને પુત્રનું મરણ થયું હોવાના અત્યંત દુઃખે સાંભળી શકાય તેવા સમાચાર આપ્યા ! ૪૨૮ ત્યારે તે રાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com