Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 87
________________ ( ૭૪ ) પૂછવાનું શુ ? એકાન્તના ઉત્સર્ગના આગ્રહ ખેાટે છે. વળી સ્યાદવાદમતવાળાઓને સત્ર સ્યાદ્વાદ જ યુકત છે: એકાન્તવાદ તા તેઓને મિથ્યાત્વ તરીકે ગણાય છે, માટે હે રાજન્ ! (ઉત્સર્ગના) એકાંત આગ્રહ તજીને નાગદેવને (મન વિના માત્ર કાયાથી) પ્રણામ કરે; અને તમારી પ્રિયાએ તથા પુત્રાને પ્રકૃષ્ટપણે જીવાડા-ઉલ્લાસભેર જીવાડા: પાતાના હિતમાં કોણ બુદ્ધિમાન્ મૂંઝાય ? ૫ ૪૦૧-૪૦-૪૦૩-૪૦૪ ૫ અહિ તદેવના ધર્મ ના જાણુ ગારૂડીએ-ધર્મ ને વિશેષે કરીને —તારતમ્યતાપૂર્વકની જાણ બુદ્ધિવાળા રાજાને એ પ્રમાણે યુક્તિક ધમપદશ કો સતે પરાક્રમ અને મહાત્મ્યરૂપી ગૌર કહેતાં કચનની શેાભાવાળા તે રાજાએ કહ્યું:-જૈનદર્શનમાં જે ઉત્સર્ગ અને અપવાદ વિગેરે કહેલ છે, તે દરેક ચિત્તથી આ નબળા હોય તેન માટે છે; પરંતુ જે મક્કમ પુરુષા હાય છે, તે તેા ધર્મને લગારેય પ્રાણાન્તે પડ્યુ અતિચ તિ થવા દેતા નથી-કૃષિત કર્તા નથી. અતિ અલ્પ પણ અતિચારથી ધર્મની અસારતા જ થાય છે! પગમાં માત્ર કટો વાગવાથી પણ શું પુરૂષ ખાડંગાતા નથી? વળી જેની શુદ્ધિન માટે પ્રાયશ્ચિત લેવું પડે તે દોષ પ્રથમથી ત્યાજ્ય છે. જ કાદવ ધાવા લાયક છે તેને અડકવુ નહિ અ શ્રેષ્ઠ છે. ઉત્સર્ગમાર્ગમાં જે અશકત હાય તેને માટે શાસ્ત્રકારે અપવાદ જણાવે છે, શિકિતવાળાને તો તે અપવાદ, અપવાદનું નિંદાનુ કારણું છે. શ્રી સર્વ જ્ઞાએ સ્યાદ્વાદ પણ પાપકૃત્ય માટે નથી તાન્યેા: સ્યાદ્વાદના પણ એકાંતવાદ તરીકે સ્યાદ્વાદીઆના મત નથી. અર્થાત્ સ્યાદ્વાદીઓના મતમાં સ્યાદ્વાના પણ દ્વાદ છે: એટલે કે દરેક અપવાદ સેવવા, અવા સ્યાદ્વાદીઆના . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118