Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 85
________________ ( ૭૨ ) રાજાના આદેશ પામીને આવ્યા હોય તેમ ત્યાં જલદી કઇ માટા ગારૂડી આવ્યા ! ॥ ૩૮૬–૩૮૭ ૫ ગારૂડીને જોતાં જ ‘રાણી અને પુત્રો જીવતા થશે’ એવી આશાવાળા બનેલા રાન્ત વિગેરે આન ંદિત થયા અને ગારૂડીને સ્વાગત આદિ સત્કારથી પાષવા લાગ્યા. ૫ ૩૩૮ । ગારૂડીએ પણ કહ્યું–રાજન! આ સને અસાધ્ય જેવું અતિ આકરૂ' ઝે ચઢયુ છે, તે પણ મારી શક્તિથી કાંઇક ઉપાય ક. ૫ ૩૮૯ ૫ એમ કહીને એક પાત્ર બનાવેલી કન્યાને જેવામાં મરેલા અખંડ અક્ષતાવડે જોરથી છાંટે છે, તેવામાં તે કન્યાના શરીરમાં દેવશિકત અવતરી-પેઠી. ગારૂડીએ તે દેવને કહ્યું--હે નાગેન્દ્ર ! પ્રસન્ન થા અને પીડાઇ રહેલા શરીરવાળા આ રાણીઓ અને રાજપુત્રાને તું મૂકી દે. ॥ ૩૯૦-૩૯૧ ॥ કન્યામાં અવતરેલા કૃષ્ણીન્દ્રરૂપ દેવે કહ્યું હે દક્ષ ગારૂડી ! અટલ કદાગ્રહી એવા આ રાજા, અમારી નાગજાતિની અવગણના કરતા હોવાથી આ સર્વને ક્રોધથી હું ડસ્યા છું, અને તેથી એમને તા સુથા નહિ મૂકું; પરંતુ આ રાજાને પપ્પુ જલ્દી ડસીશ કારણ કે દેવાના ક્રોધ વિષમ હોય છે. ૫ ૩૯૨–૩૯૩ ॥ ગારૂડીએ કહ્યું:રાજાને આટલા ઉપદ્રવ થવાથી પણ આપને ક્રોધનુ ફળ આવી ગયુ, માટે હવે કૃપા કરો: સત્પુરૂષોના ક્રોધ પ્રણામ સુધી જ હાય છે. ૫ ૩૯૪૫ નાગદેવે કહ્યું–હૈ જગમાન્ય ગારૂડી ! તારી વાત કાણુ ન માને ? પરંતુ આ રાજા સુકા લાકડાની માફ્ક મને કયારેય ( પૂજતા તા નથી, પણ ) નમતા પણ નથી, તેથી અત્યંત વૃદ્ધિ પામેલા મારા ક્રોધાગ્નિની શાંતિ કેમ થાય ? શત્રુઓ પણ પ્રણામ કરે તે જ મૂકાય છે, અન્યથા મૂકાતા નથી. ૫ ૩૯૫-૩૯૬ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118