Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૭ ) વાના સામાન્ય લાગતા આગ્રહ ખાતર સજા આવા બીહામણા કષ્ટો સહન કરી રહેલ છે, તે જોઈને રાજને અંગે ) સમસ્ત પ્રજાજને વિપરીત બોલવા લાગ્યા કે–“ બુદ્ધિમાન રાજાના પણ આ કદાગ્રહને ધિક્કાર છે-ધિકાર છે, અ૫ કાર્ય માટે પિતાને ઘણે અનર્થ થાય તો આ કદાગ્રહ આદરવાવડે રાજા પિતે જ પિતાને શત્રુ બનેલે છે! કે–જેથી કરીને કષ્ટની શાંતિ માટે રાજા હજુ પણ નાળમૂર્તિની પૂજા કરતો નથી! (રાજાને આ આગ્રહ જોતાં તે લાગે છે કે–ખીજાચેલા સાપે ખુદ રાજાને ઉપદ્રવ કરશે, તે તે ઉપદ્રવ નિવારવાનું પણ ઔષધ નહિ કરવાનો રાજા આગ્રહ પકડશે, અને જે એમ જ થયું તે) વેદ્ય વિના વ્યાધિગ્રસ્તની પાછળથી પણ શી ગતિ? ૩૭૫–૭૭ (આવી પડેલે અસહ્ય ઉપદ્રવ કેવલ નાગમૂર્તિની પૂજાથી જ દૂર થઈ જાય તેમ હોવા છતાં ધર્મના આગ્રહમાં તેની પૂજા તે નહિ જ કરવાને જે આગ્રહ, રાખે છે, તે આગ્રહ માટે હવે તો આપના સમસ્ત પ્રજાજને આવો આવો અપવાદ બોલી રહ્યા છે ) એ પ્રમાણે મંત્રીપ્રધાન વિગેરેએ, ધર્મમાં દડ એવા તે રાજાને સાક્ષાત-મે મેઢ પણ કહ્યું છતાં પણ રાજાએ નાગમૂર્તિને પૂજી નહિ! આથી ક્રોધે ચડેલા નાગે રાજાને સ્વપ્રમાં કહ્યું કે “રે રે ! તું મારી અવગણના કરે છે, પણ મારું પરાક્રમ જાણતા નથી: હું કોધ પામે તો સાક્ષાત્ યમરાજ છું અને તેાષ પામું તે કલ્પવૃક્ષ છું . ૩૭૮-૩૭૯ છે પૂજા કરતા સમસ્ત જનને સર્પોને ઉપદ્રવ નથી અને પૂજા નહિ કરતા એવા તમને નાગને ઉપદ્રવ છે, એમ પૂજાનું અને પૂજા નહિ કરવાનું અન્વયવ્યતિરેકથી પણ પ્રકટ ફલ જેવા છતાં સમ્યકત્વના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com