Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 82
________________ અહે! તે સ્વમમાં કહી ગએલ પુરુષના કથનને અને આ નિમિત્તિઓના કથનને કેવો સમાન વાદ? ૩૬૮ સમસ્ત નગરલેકે તે તે નાગેન્દ્રની મૂર્તિની વિવિધ પ્રકારની પૂજાવડે આદરપૂર્વક પૂજા કરવા લાગ્યા. અથવા તે મૃત્યુને ભય કેને નથી? ૩૬ સમસ્ત પ્રજાએ રાજાને નાગેન્દ્રની પ્રતિમાને પૂજવાનું કહ્યું-ઘણી પ્રેરણા કરી, તે પણ સમ્યકત્વમાં જ રતિ-આનંદવાળા તે રાજાએ નાગેન્દ્રમૂર્તિની પૂજામાં (કાયા તે નહિ જ પરંતુ) પિતાનું મન પણ ન આપ્યું ! ૩૭૦ અને શુદ્ધ ધર્મબુદ્ધિવાળા તે જ વિચારે છે કે-શુભ કે અશુભ થવું તે તે કર્માધીન છે. (અને જે તત્ત્વથી તે વાત જ સાચી છે) તો આ લેકના સુખની ઇચ્છાએ સ્વધર્મને–પિતાના ધર્મને કે મશિન કરે ? . ૩૭૧ છે ત્યારબાદ કલિકાલે જેમ ચારે બાજુ દુર્જને ઉભરાય, તેમ અત્યંત વધતા ગર્વવાળા અને વિકરાલ મુખાકૃતિવાળા અનેક ભયંકર સ ચારે બાજુ ફરવા લાગ્યા! ૩૭રે છે ત્યારબાદ ઘણ કુંફાડા મારતા અને વિસ્તારેલી ફણને જાણે ફેડી નાખતા હોય તેમ પછાડતા એવા ભયંકર સર્પોને જોઈને સમસ્ત રાજક ત્રાસ પામ્ય. છે ૩૭૩ છે તેથી રાજા, અંત:પુર આદિ પરિવાર સહિત રાજમહેલ તજી બીજે સ્થાને રહેવા ગયે. ઉપદ્રવવાળા સ્થળે કોણ બુદ્ધિમાન રહે ? ૩૭૪ દુષ્કર્મો, જીવને જ્યાં જાય ત્યાં પ્રકટ થાય તેમ તે સર્વે બીજા સ્થાને સર્પોના ઉપદ્રવની પણ તે પ્રમાણે જ પ્રકટ થયા! ત્યાંથી ઘેરતા જેવા છતાં બદલીને ત્રીજા સ્થાને ગયા, ત્યાં પણ નાગપૂજનહિં કરનાર એ જ પ્રમાણે સર્પ પ્રકટ થયા! રાજાને કાપવાદ (એમ એક નાગમૂર્તિને નહિ માનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com _

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118