Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 12
________________ રૂ. થી ૭ ભીલાઈ મણીયારનું જીવનચરિતા ધર્મનિષ્ઠ શેઠ દુલાભજી ભીખાભાઈ મણીયાર, સૌરાષ્ટ્ર પ્રદેશના ગામ દાઠાના વતની હતા. તેઓને પુષ્યજન્મ સં. ૧૯૨૪ના કાર્તિક સુદ ૧૧ના શુભ દિને થએલ. દાઠા શહેર શ્રી સિદ્ધાચલજીની પંચતીથમાં આવે છે. નાની ઉંમરમાં પિતાને વિરહ પામેલ આ ચરિત્રનાયક શ્રી દુલભજીભાઈએ નબળી આર્થિક સ્થિતિમાં પણ કુટુંબના આઠ માણસને જે નીતિપરાયણ રહીને ઉઠાવેલ. કપરા સંજોગોમાં પણ ધર્માનુષ્ઠાનેનું પરિપાલન તેઓને પ્રાણપ્રિય હતું. - ન્યાયપાર્જિત દિવ્યથી જ કુટુંબ પેશવાની ટેકનું પાલન ઘઠામાં કમે અશક્ય નહિ પણ દુશય જણાવાથી શ્રી દુલભભાઈએ પાલીતેણે આવી મેંદીખાનાનું બીઝનેસ નિર્દોષપણે ચલાવવું શરૂ કરેલ. તેમાં પણ શ્રી જિનપૂજા આદિ નિત્ય નિયમનું પાલન, ખાસ ખાસ પવઓએ નિરિરાજની યાત્રા કરવાનું, જીવદયાનું વિગેરે કાર્ય પ્રથમ અને વેપાર પછી! એ એમની અડગ ધર્મશ્રદ્ધા હતી. અભક્ષ્ય અને તાય વિગેરેને ત્યાગ તે કુળમાંથી ઉતરી આવેલ વારસારૂપે જ હતા. દાડાના દેરાસરે ફૂલની અગવડ દૂર કરવા પાલીતાણાથી માળી મકલીને દાડા મુકામે બગીચો કરાવેલ અને પર્યુષણમાં ખેપીયા દ્વારા દરરોજ દાડે ફૂલ મોકલવા સજાગર રહેલ, ગિરિરાજની નવાણું યાત્રા ચાલીનેજ કરેલ અને યાત્રા કરી ઘેર આવ્યા બાદ જ દંતધાવન કરવાની ટેક સાચવેલ આ તેઓની ધર્મનિષ્ઠતાનું પ્રતિક છે. વેપારમાં રસ દર વર્ષે અમુક રકમ તે શુભ ખાતે કાઢવાની તેમજ યાકિને સાધર્મિકભાવે ભેળસેળ વિનાની શુદ્ધ વસ્તુઓ વસાવી દેવાને તેઓની કાળજી સહુને આદર્શરૂપ હતી. આમ છતાં તચી યમાં આવા ચલાવવામાં મન સંકેચાવાથી તેઓએ મીગામન્ય નગરશેઠ નેમચંદભાઈ પીતાંબરદાસને પિતાની બહારગામ કરવાની ઈચ્છા જણાવેલ અને તેઓની સલાહ મુજબ ધરવા. મીગામ આવેલ. ત્યાં પણ ન્યાયે પતિ દ્રવ્યથી કુબજાણ કરતા રહીને જંતને હું કળવણી સાથે ધાર્મિક કેળવણી આપીને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118