Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૯ ). જય અને વિજયકુમારે પિતાની સ્ત્રીઓ સહિત આવીને મહાન ત્રાદ્ધિપૂર્વક કેવલીભગવાનને વંદન કર્યું. (દાને ઉચિત સ્થાને ઉપદેશ સાંભળવા બેઠા.) ઉપદેશને તે કુમારોએ પૂર્વભવ પૂછળે, એટલે કેવલીભગવંતે જણાવ્યું કે-નારદ “ભૂતિલક નામના નગરમાં પરસ્પર અત્યંત રેમવાળા અને ભૂતકાલથી જ-પૂર્વભવેથી જ જાણે રિદ્ધિના સ્વામી ન હોય તેવા ભરપૂર વૈભવથી શોભતા ભાનુ અને ભાસ નામના બે ભાઈઓ હતા. ર૯ળા એક વખત માતાપિતાના શ્રાદ્ધને દિવસે ખીર વાલાવનારી કૂતરીને તેઓએ મારી, તેથી કેડ ભાંગી જવાને લીધે તે કૂતરી ત્યાં તેના ઘર આંગણે જ પડી. ર૯૮ તેવામાં તેને ઘેર પાણી વહેતાં થાકેલા અને સુધાથી પીડિત એ. એક પાડે આવ્યા, અને તે કૂતરીની સાથે પિતાની ભાષામાં ઊંચે સ્વરે વાત કરવા લાગે!ારલા આ બનાવ જોઈને સહુ આશ્ચર્ય ચક્તિ થયે તે ત્યાં કે જ્ઞાની મુનિ પધાર્યા. તેમને તે બંને ભાઈઓએ “આ પાડે અને કૂતરી શું વાત કરે છે? એમ પૂછતા તે મુનિએ કહ્યું કે આ કુતરી અને પાડે તમારા માતાપિતા . છે! છે ૩૦૦ પ મિથ્યાત્વના પેગે તેઓ સાત ભવને વિષે : પ્રમાણે કૃતજી અને પાડે થઈને એ પ્રમાણે જ મનુષ્યોથી હણાયા છે. આ સાઠમા ભવને વિષે ચકામ નિર્જરાથી તે બંનેને હમજાતિસ્મરણ જ્ઞાન કર્યું છે.ઈને હવે તે બંને પરસ્પર કહે છે કે–ગા શ્રાદ્ધ આપાિ માટે કર્યું છે, જ્યારે આપણી દશા તે આ છે! ધિક્કાર છે એ મૂઢતાને ૩૦૧ તેથી કરીને હે મહાનુભાવ! ખેદપૂર્વક મિથ્યાત્વને તજીને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ અને સહજમાં મુક્તિદાયક એવા સમ્યકત્વને
બાદરપૂર્વક સ્વીકારે. ૩૦૩ . શ્રી શ્રેણિક મહારાજ અર્ડિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com