Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૬પ). દેખે તે ગુણોનું અને અવગુણે દેખે તે અવગુણેનું વર્ણન કરે.) છે ૩૩૭ છે એ પ્રમાણે રાજાને અવધૂતે પોતાની માન્યતા ખાત્રીપૂર્વકની જ છે, એમ રાજાને ઠસાવવાની પ્રમાણિક બે પ્રેરવાથી છુપાવેશે ફરવાને અથી બનેલ રાજા, રાત્રે અંધકાર જાગ્યે સતે મુનિઓની અંતરસ્થિતિ જોવા સારુ રામચંદ્રજીની માફક કાળે વેષ પહેરીને નીકળે છે ૩૩૮ ૩ તપાસતાં એક સ્થાને માંસમદિરાના આસ્વાદમાં આસક્ત એવા પ્રકટ વિષ્ટાવાળા એક મુનિને વેશ્યા સાથે દીઠે ! ૩૩૯ તેવા તે મુનિને જોઈને નિવેદ-કોંધ લજ્જા–ઉગ અને બ્રમણાવડે રાજા, ધર્મને વિષે એકભાવવાળે હોવા છતાં પણ મિશ્રિતભાવને અનુભવવા લાગે! ૨ ૩૪ તેપણ વિશેષજ્ઞ એવા તે.રાજએ વિચાર કરીને તે મુનિને કહ્યું-“અહહ ! તદ્દન અગ્ય અને હદપાર ઊલટું આ શું? એ ૩૪૧ છે ( મુનિ અતિચરિત ચારિત્રવાળા પણ હોય, પરંતુ) ઈન્દ્રનું રમણ કયાં અને (તમારું આ) વિષ્ટાના કીડાનું રમણ ક્યાં? તમારું પવિત્ર ચારિત્ર ક્યાં અને કયાં આ દુષ્ટ આચરણ? આ તે શું જ્ઞાન છે કે દર્શન છે? આ શું ચારિત્ર છે? આ શું તપ છે? આ કયે જપ? કઈ કિયા? કઈ લજજા? (ભવની કઈ બીક? કે જેથી આવું દુષ્ટતર દુરાચરણ કરી રહ્યા છે? ૧ ૩૪૨–૩૪૩ ધિક્કાર છે તમને અને ધિક્કાર છે તમારી અદ્ધિને! ધિક્કાર છે તમારા દંભી વેષને! ધિક્કાર છે તમારા નિ:શંક મનપણને! ધિકાર છે સંસારને અને ધિક્કાર છે તે સંસારને વધારનારા) વિષયને! યા ૩૪૪ u આ લેકમાં અને પàકમાં પણ તમારું સ્થાન કયાં થવાનું? અરે ! અતિ મેટા અનંત દુ:ખે તમે કેમ કરીને સહન કરશો ? ૫ ૩૫ પા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com