Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 79
________________ નિષ્કલંક ધર્મને કલંક લગાડતા હેવાથી તમે અનંત દુ:ખ ભરેલા અનંત ભાવે જ ભમશે, તેથી હે તત્ત્વજ્ઞ! તે કુકર્મોથી તમે જલદી વિરમે. જે આત્મા કુકૃત્યમાં પ્રવર્તે છે <ણે તત્ત્વ શું જાણ્યું? ૩૪૭” એ પ્રમાણે શિક્ષા આપતા પતિને તે વેધારી સાધુ કહ્યું “અરે અરે ! તત્ત્વાર્થને જાણ્યા વિના મને એવું વિપરીત કેમ બેલે છે? અન્ય મુનિઓની પણ આંતરરીતિ આ પ્રકારની જ છે. આ રીતિને તજી દેવા કેણ શક્તિમાન છે? અથવા તે તેઓને પણ જોતાં તે સ્વયં જાણુશ ૩૪૮૩૪લા આશ્ચર્યપૂર્વક ખેદની વાત છે કે-“પતિત મનુષ્ય બીજાઆને પણ પતિત કહે છે !” એમ વિચારીને જ આગળ જતાં એક સાધુને પરીલંપટ સ્વીકે, એકને ચેરી કરતે, એકને શિકાર કરૂં તથા એકને માછલાં પકડતા દેખે છે! ૩૫૦-૩૫લા “આ બધા સાધુઓ નક્કી ભ્રષ્ટ અને અધમ છે. ગુરુમહારાજ દ્વારા તે સર્વે સડેલા પાનની જેમ જલદી અછબહાર કઢાવવા જેવા છે.” એ પ્રમાણે ચિંતવતે રાજા જેવામાં પિતાના મહેલે આવે છે, તેવામાં તે સાધ્વાભાસેના ગુરુને પિતાના અંતે ઉરમાંથીરાણીવાસમાંથી નીકળતા દેખે છે! એ ઉપર-૩૫૩ છે તેથી આવેશપૂર્વકના અત્યંત ઉદ્વેગને વહન કરતા રાજાને તે કળાકારે-અવધૂતે, “રાત્રે શું જોયું ?” એમ પૂછતાં રાજાએ જોયું હતું તેવું સર્વ કહ્યું! ૧ ૩૫૪ અવધૂતે કહ્યું–“રાજન્ ! વેદની જેમ મારું વચન ખેકેમ હેય? માટે ધૂની જેમ સાધુઓને વિષે તમે. આસ્થાવાળા ન થાવ.” ૩ષપ રાજા સન્માવતિમાર્ગને અનુગામી હોવાથી પિતાની (તે માન્યતામાં) ઉતા પ્રગટ કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118