Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૧૮ ) (ત્રીજાને જ) પિતાના પુત્ર નયધીરને અને પિતે “વાસુદેવની પાસે મટાભાઈ બળદેવ રહે તેમ કાયમને માટે નાનાભાઈ વિજયકુમારની પાસે જ રહેવાનું રાખ્યું. ઇરલ
વિજ્યકુમારને દિગવિજય. એમ થતાં વિજયકુમાર “પિતાનાં રાજ્યના જયવાળા જાને મટાભાઈ જયવાળે; એમ બે પ્રકારે જયવંત બન્યું! આથી દિવિજય કરતાં વિજયકુમારે “યેગી, મન, વચન અને કાયાના ત્રણ વેગને સાધે, તેમ પૃથ્વીના ત્રણ ખંડ સાધ્યા ! ર૯રા ત્યારબાદ વિજયકુમાર પિતાના નામથી વિજયપુર તરીકે ખ્યાતિમાં વેલા કામપુરનગરે આવ્યા, અને ત્યાં તેણે વાસુદેવની માફક ત્રણ ખંડના રાજાઓની સેવા ઝીલતા રહીને ઘણુ કાળ સુધી રાજ્ય કર્યું. કેરલા એ પ્રમાણે દરેક ઉદાત્ત ચરિત્રેવડે જે વિજયકુમાર, યુધિષ્ઠિર છે, ભીમસેન છે અને અર્જુન છે ! તે પણ આશ્ચર્યની વાત છે કે-ત્રણેયને જેમ વાસુદેવ કૃષ્ણમાં પ્રીતિ હતી તેમ આ વિજયકુમારને ક્યારેય પણ કૃષ્ણમાં પ્રીતિ ન થઈ ! (અર્થાત તેને એક શ્રી જિનેશ્વર દેવાં જ પ્રીતિ હતી.) ર૯૪ો એક વખતે જિનકલ્પી
| મુનિની જેમ એકલા વિહાર કરતા કામપુરે પધારેલા વિજયકુમારના પિતા તે કામપુરનગરે
પિતા નિ ધર્મ- પધાર્યા અને ત્યાં તે પિતા મુનિશ્રી રાજર્ષિને કેવલજ્ઞાન ધર્મરાજર્ષિ કેવલજ્ઞાન થયું! એટલે અને જય વિજયના તેજથડે સૂર્ય શેભે તેમ તે મહામુનિ પુભવ પ્રકારન, કેવલ લક્ષ્મીથી શેભવા લાગ્યા.રહ્યા
. (ા પ્રમદદથી સમાચાર જાણીને) १ धर्म सनुर्भीमसेनः x
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com