Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૬ ) ત્યારબાદ પિતાના મોટાભાઈ સહિત વિશાળ પૃથ્વીને પિતાના સેથી સાંકડી કરતો અને વિદ્યાધરનાં વિમાનેથી વિશાળ આકાશને સાંકડું કરતે વિજયકુમાર, પોતાના પિતાને મળવા નંદિપુર નગર ભણી ચાલે છે ૨૮૧ શત્રુઓને દીન બનાવનાર જણે અનેક ઉત્પાત જ ન હોય, તેવાં તે સૈન્ય જોઈને વ્યાકુળ બની ગયેલ પિતા, શુકન આદિ પામીને ઉત્સાહિત થયે એટલે વિજયકુમારની જોડે યુદ્ધ કરવા સામે આવ્યું. ૨૮૨ પિતાની સેનારૂપ નદીની સાથે પિતાની સેનારૂપ નદીના થએલ સંગમરૂપ યુદ્ધતીને વિષે અત્યંત શ્રદ્ધાવાળે એ તે વિજયકુમા, પિતાની સાથે દરેક સુભટને નિવારીને પિતાના દરેક સુભટાદિકની સાથે એકલે યુદ્ધ કરવા લાગ્યું. ! ૨૮૩ મહાઔષધિના પ્રભાવવડે પિતાને કઈ જ શસ્ત્ર લાગતું નહિ હોવાથી પિતાના સર્વ સૈન્યને
તેઓનાં સમસ્ત શસ્ત્રોને પિતાના શસ્ત્રોવડે છેદી નાખીને વિજ્યકુમારે સ્ત્રીની જેમ શસ્ત્ર વિનાનાં બનાવી દીધાં!
૨૮૪ છે એ પ્રમાણે વિજયકુમાર પિતાને પણ શસ્ત્ર વગરને બનાવ્યું. આથી શાસ્ત્ર વિનાના શાસ્ત્રીની માફક રાજા વિલ બની ગયું. એ જ વખતે જય અને વિજયે સામે આવીને પિતાને ખમાવ્યા! ૨૮૫ મે પિતાએ પણ બને પુત્રોને ઓળખીને અને અત્યંત પ્રેમથી ભેટીને ઉલ્લાસ પામતા હર્ષવડે મેજ ઉછાળી રહેલ સમુદ્રની ઢીલાને ચિરકાળ ધારણ કરી, જે ૨૮૬ છે અને બે કે–તે અર્થ યુક્ત અન્યક્તિઓને કહેનાર હે પુત્ર! તમારા વિયેગથી ચાયત
૨- હેદનાન + ૨ પર્વ +
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com