Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૫૪ ) છે; કારણ કે-ઉત્કૃષ્ટ ગુણવાળી કન્યા ઉત્કૃષ્ટ વને જ આપવી
ગ્ય કહેલ છે. તેમને ત્યાં આ વિમાન દ્વારા લાવવા સારુ પિતાને માન્ય એવા આ મને ખેચરને તે વિદ્યાધરે અહિં એક છે; માટે કૃપા કરીને મારી આ પ્રાર્થના જલદી સફળ કરે. ર૭૧-૭૨–૨૭૩ વળી તે સાથે જ “જાણે પિતાના માગણીને સફલ કરવામાં પિતાને કેઈ સહાયક પ્રાપ્ત થયે હોય તેમ ઉત્તરશ્રેણીના વિદ્યાધરેન્દ્રના કેઈ બીજા પુરુષે પણ
ત્યાં આવીને એ જ રીતે વૈતાઢયની ઉત્તરશ્રેણીના અધિપતિ વિદ્યાધરની કન્યાના વિવાહ માટે વિજયને મંત્ર આપ્યું ! : કે રજ છે “એક પ્રહણને એક સાથે બે ઘર જમવાનું આમંત્રણ આવે તેમ અહે! આશ્ચર્યની વાત છે કે–આ. વિજયકુમાર બે મંડપમાં એક સાથે બે વિદ્યાધરેન્દ્રની કન્યાના વિવાહનું આમંત્રણ આવ્યું ! અથવા તે પૂર્વનાં પુણ્યથી પ્રાપ્ત એવી ચતુરાઈ અને ઠકુરાઈના ઉદય વખતે શું શુભ ન બને? A ર૭૫ “ આ વિદ્યાધરખેચથી મારી મુજપણાની કૃત્રિમતા અને મારું મૂળસ્વરૂપ છૂપું રહ્યું નથી. અર્થાત તે પુરુથી તે હું સત્ય સ્વરૂપે ઓળખાઈ જ ગયો છું” એમ જાણુને પિતાનું કુજરૂપ તજી દેવાપૂર્વક મૂળરૂપે પ્રગટ થએવ તે વિજ્યકુમાર રામચંદ્રજી સીતાને પરણે તેમ પ્રીતિવડે કરીને ત્યાં પહેલાં તે તે સ્વયંવર્કન્યા વિદ્યાને પર. ૨૭૬ u ત્યાર બાદ (આમંત્રણ મુજબ) અનુક્રમે “રતિ અને પ્રીતિને કામદેવ પરણે તેમ” તે બે વિદ્યારશ્રેણિના સ્વામિની વૈજયની અને જયન્તી નામની બે કન્યાઓને પાઠ પરણ્ય ! . ૨૭૭
ત્યવાજ
—
—
—
—
—
—
-: * -
-
--- ---
-
---
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com