Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
ખાસ ખેદનું કારણ નથી. છતાં પણ રાજકન્યાને લાભ થશે કે-તુરત જ આ ઔષધિ ગુમ થઈ તેથી જયકુમારે તે હાનિ માની લીધી. આ હાનિ રાજકુમારી જોડે દેગુંદાદેવની જેવા મેળવાતા સુખને દુ:ખમાં ડુબાડી દે છે ! ૧૨૫ અંથવા તે તે ઔષધિથી રાજવીના પુત્ર જેવા તેજસ્વી મહાત્માને રજકન્યાદિને લાભ થાય તે શું મોટી વાત છે? આથી એવા લાભ પાસે મહામણી અને મહૌષધિ જેવી બે દિવ્ય વસ્તુની હાનિ તે અત્યંત દુ:ખકારી બને જ! કેમ ન બને? ૧૨૬
દેવે આ બે વસ્તુ આપી અને દેવે-ભાગ્યે હરી લીધી! આ રીતે સેર કરતાં એક માત્રા કરીને અધિક બળવાળા એવા રેવ પાસેથી પણ હવે (દેવદ્વાય એ વસ્તુ મેળવી શકાય તેમ નથી) થી જ મેળવી શકાય તેમ છે! ૧ર૭૫ આ બીના જે એમજ છે તે પછી ફેક્ટ બીજાને દીનતા દેખાડવા જેવી વાત જણાવવાથી શું લાભ? એમ વિચારીને “સમુદ્ર જેમ
વડવાનલને ઉરમાં જે ધારી રાખે છે તેમ જયકુમાર તે દુઃખને ઉરમાં જે ધારી રાખે છે. આ ૧૨૮ " ક.
હવે આ બાજુ જયકુમારને ઘરમાંથી કાઢી મૂકી અક્કા, મણિની પૂજા કરીને અત્યંત પ્રાર્થના કરે છે, પરંતુ સાધારણ મણિની જેમ એ મહામણિએ અક્કાને કોઈ જ આપ્યું નહિ! ખરેખર, દિવ્ય વસ્તુઓ પણ ભાગ્યવંતેને જ ઈચ્છિત આપે છે. અથવા તે દુષ્ટ મીતિવાળાને ઈચ્છિત મળે પણ કયાંથી? પાપીઓને પાપ જ મળે. ૧૨૯-૧૩૦ એ રીતે અકકાને એવા મહામણિએ પણ કાંઈ ન આપ્યું જેઈને કામલતા વિગેરેએ અકાને ધિક્કારવા માંડી, એને. કહજુ પણ આ મણિ * દુ x [ ન x
| .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com