Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૩૦ )
વેશ્યાના ઘરમાંથી નીકળ્યા બાદ પોતાનાં મૂળ સ્વરૂપનું મહામણીના પ્રભાવે પરાવર્ત્તન કરીને જયકુમાર તે નગરની બહાર નીકળી ગયા ! ! ૧૫૦ ૫ દૂર જઇ અહિં કેઇ દેખે તેમ નથી' એમ જાણીને આકાશમાં વિદ્યાધ શ્વસુરનૃપતિની ઝડપભેર ઉડી જાય તેમ ' જયકુમાર પણ તે મહામણીના પ્રભાવથી આકાશમાં
'
લજ્જાથી નગર છેડી ગએલ જયકુમારને ઔષધિની પુનઃ પ્રાપ્તિ !
'
,
ઝડપથી 1ઉડીને કયાંઇ દૂર દૂર નીકળી ગર્ચા ! ॥ ૧૫૧ ॥ અહિં દૂધ ક્રૂર શૂન્ય અરણ્યમાં આવી ચડેલા કુમારે અવધૂતના વેષ ધારણ કર્યા ! કુમાર એ રીતે અવધૂતના વેષે અરણ્યમાં ભમે છે, તેવામાં તેને ‘ ગુમ થયેલી વસ્તુ પાછી મળશે’ એવી ચાડી ખાનારાં–સૂચના આાપનારાં સુંદર શકુન થયાં ! તે શકુન જોઈને કુમાર અતિ હર્ષિત થયા. ॥ ૧પર u · આવા શૂન્ય અરણ્યમાં મને મારી ગુમ થએલી ઓષધિ કેમે કરીને રેપણુ પાછી મળવી જોઇએ ' એમ વિચારે છે તેટલામાં જાણે પ્રીતિથી જ મળવા આવતા ન હોય તેમ એક (પેાતાની જેમ અવધૂતજોગીના વેષવાળા) કઇ જોગી પાતાને આવીને મન્યેા. ! ॥ ૧૫૩ ૫ આવના યાગીએ ‘ પાતાની પાસે એક અપૂર્વ ઔષધિ છે ' એ વિગેરે બીના સ્પષ્ટતાથી કહીને આપ્તજનને પૂછે તેમ · આ ઔષધિ શું ગુણ આપનારી છે ?” એ વિગેરે જયકુમારને પૂછ્યું. કુમારે પણ ઔષધિ જોતાંજ આ ઔષધિ પોતાની જ છે, એમ ખાત્રીથી ઓળખીને હપૂર્વક કહ્યુ કે ન્હે યાગી! ખેલ, આ ઔષધિ તેં કયાંથી મેળવી? જો તું સાચું ખોલીશ તે હું તને ૧ ફુત્ક્રુત્ય × 1૨ થવિધ× |
'
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com