Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
તરીકે સ્થાપી અને તેમ કરીને બે રાણીની વચ્ચેની ત્રીજી રાણી કરી લીધી ! ખરેખર રાજાથી શું નથી બનતું ? ૨૫૦ અને નિદ્ય કાર્યમાં ડંકા જેવી-નિંદ્ય કાર્ય બેધડક કરનારી અક્કાને પિતાના દેશમાંથી હાંકી કઢાવી. ખરેખર મેટા પુરુષોને પ્રેમ અને દ્વેષ નિષ્ફળ હોતા જ નથી. ૨૫૧ .
પુરીના રાજ્યની જેમ આ બીજા જયાપુરીને રાજ્યની પણ યોગ્ય વ્યવસ્થા કરીને “દોરડાથી ખેંચાઈને ગાય આવે, તેમ નાનાભાઈ પરના પ્રેમ રૂ૫ દેરડાથી ખેંચાઈને જયકુમાર ત્યાંથી પિતાની ત્રણેય પ્રિયાઓ સહિત વિજયકુમાર પાસે કામપુર નગરે આવ્યો રેપર છે પુણ્યશક્તિ, મંત્રશક્તિ અને આત્મશક્તિ તે ત્ર શક્તિ સાથે શોભતા પુણ્યવંત પુરુષની જેમ તે ત્રણ પ્રિયા સાથે શેભતા જયકુમારવડે “પરાકમવડે જેમ ન્યાય-નીતિ શોભે, તેમ વિજયકુમાર શોભવા લાગે. છે ૨૫૩ મેટાભાઈ જયકુમારે આવતાની સાથે જ નાનાભાઈ વિજયને અતિ પ્રેમપૂર્વક દિવ્ય નિધિ સરખી મણિ અને
ઔષધિ એ બે દિવ્ય વસ્તુઓ ભેટ આપી. ૨૫૪ છે જયન્તીપુરના રાજાની અતિરૂપવાન કુમારી સાથે
વિજયકુમારનું ગુજરૂપે પાણિગ્રહણ હવે વિજયકુમારને એકદા સ્વપ્ન આવ્યું કે-“રૂપની દ્ધિવડે ઈન્દ્રની પુત્રી જયન્તીને પણ જીતે તેવી “જયન્તીપુરીના રાજની’ વિજયા નામની કુંવરી સ્વયંવરમાં મને વરી.” એ રપપ છે તેવું સ્વમ જેઈન એકદા તે જયંતિપુરી પ્રતિ ઉત્કંઠાવાળે વિજયકુમાર, પિતાના મોટાભાઈ જયકુમારને પિતાનું રાજ્ય ભળાવીને દિવ્ય મણિના પ્રભાવે વિદ્યાધરની
માફક આકાશગતિ વડે જયની નગરીએ આ. ૨૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com