Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૩૮ ) વિખુટું પાડવામાં, સંચયમાં, મૃગયા—શિકારમાં, હરવા-ફરવામાં, ફાડવામાં, ટપકા આપવામાં, જ્ઞાનમાં, વિજ્ઞાનમાં, સેવા કરવામાં, વનમાં ૫૧૮૮૫ ભણવામાં, ભાવવામાં, ગાવામાં, ક્રોધ કરવામાં, છુપાવવામાં, ફૂંકવામાં એ વિગેરે બાબતમાં જે મનુષ્ય પોતાને જાણે છે તે વિશેષ જાણકાર છે. ૧૮૯. આ દરેક વિગતનું તાત્પર્ય એ છે કે-“કાય ના જાણકાર એવા બુદ્ધિમાન પુરુષ, પેાતાને ઘેર અથવા બીજાને ઘેર મ કાર્યોમાં પેાતાની પ્રતિષ્ઠા, ચેાગ્યતા અને શકિત વિગેરે જોઈને પેાતાને ચેાગ્ય હોય તે બાબતમાં જ પ્રવર્તે છે. ૧૯૦૫ વામનરૂપધારી જયકુમાર એ પ્રમાણે ઉત્તમત્તાને અબાધક વચને ઉચ્ચારતે સતે રાજા વિગેરે સમસ્ત જના ચમત્કાર પામ્યા. ૫૧૯૧૫ ક્યું છે કે:
ૐ
गुणानुरागिणः स्वल्पास्तेभ्योऽपि गुणिनस्ततः ॥ યુનિનો ગુળાસ્ત્ર, તેમ્ન: સ્વાનુળનીક્ષિળઃ || ૬૦૨ ।। અર્થ :-ગુણાનુરાગી પુરુષો અલ્પ હોય છે, તેના કરતાં ગુણી પુરુષો અલ્પ હાય છે, તેના કરતાં પણ ગુણી પુરુષોના ગુણના રાગી જીવા અલ્પ હોય છે, અને પોતાના અત્રગુણ જોનારા પુરુષો તેા તેથી પણ અલ્પ રાજકન્યાના હાય છે. ૧૯૨૫ એ પ્રમાણે પેાતાની સ્વીકાર કરવાની અયેાગ્યતાને પેતે પ્રકાશનાર વામનને વામનની ના છતાં ઉત્તમ પુરુષ ધારીને, વાણીને નર્ત્તકીની રાજાએ કન્યા જેમ નચાવતા રાજા વામનને કહેવા વામનને જ લાગ્યા કે હે ભદ્ર ! તારા જેવા ઉત્તમ આપવી. પુરુષને કન્યા આપવી તેમાં મારે વિચાર શુ કરવાના ? ૫૧૯૩૪ ‘મનુષ્યને પ્રતિષ્ઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com