Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૨૪ )
તેને રાજા તે કન્યા અને ક્રોડ સાનૈયા આપશે ” આ પ્રમાણે વટહ વગડાવ્યા ! આ પટહ સાંભળવાથી હર્ષિત થયેલ જયકુમાર, તે પટહ સ્વીકારીને રાજાના મહેલમાં જ્યાં રાજપુત્રી અચેતનપણે પડી છે ત્યાં આવ્યા. ૫ ૧૧૩–૧૧૪ કુંવરીને સાજી કરવાની રાજાની આજ્ઞા મળતાંની સાથે જ અત્યંત બુદ્ધિવાળા જયકુમારે-- પજિંત્ર થવું--પડદો કરવે જાપ જપવા માંડવું” વિગેરે આડંબરીય દેખાવ કરીને પાસે રહેલી દિવ્ય મહાઔષધિવડે ભાવના આપેલા--વાસિત કરેલા જળના છાંટા છાંટવાવડે રાજકન્યાને એકદમ સારી કરી! દિવ્ય ઔષધિના ખલથી શું નથી ખનતું ? ૫ ૧૧૫–૧૧૬ । કુંવરીને આ પ્રમાણે સહુના આશ્ચર્ય વચ્ચે જલદી સારી કરનાર આ જયકુમારની લાકાત્તર આકૃતિ અને અદ્ભૂત કળા જોઇને અત્યંત વિસ્મય પામેલા રાજાએ તે કુમારના કુળ આદિનું માપ કાઢી લીધું ! આ પ્રસંગથી અત્યંત હર્ષિત બનેલા રાજાએ પેાતે બહાર પાડેલ વચન મુજબ તે કુમારને ‘આખી પૃથ્વી જોઇ વળે તે પણ પ્રાપ્ત ન થાય તેવી જાણે ' નાગકન્યા જ ન હોય તેવી પેાતાની તે કન્યા અને ક્રોડ સોનૈયા આપ્યા ! ઉત્તમ જાનુ બેલેલું અન્યથા થતું નથી. ॥ ૧૧૭–૧૧૮ ૫ એટલું જ નહિ પણ રાજાએ તે કુંવર અને પોતાની કુંવરીને મહાન્ ઉત્સાહથી વિવાહ કર્યો અને તે વિવાહમાં દાયજા વખતે પહેરામણી અવસરે મેટા ઉત્સવાવડે તે વર કન્યાને રહેવાને મહેલ, હાથી, ઘોડા, દાસ, દાસીએ, ઉત્તમ રીયાસત વિગેરે સવ સામગ્રી આપી ! ૧૧૯ ૫ ગુમ થએલા મણી ઉત્તમ બુદ્ધિપૂર્વક પાછે લાવવાના ઉપાય ચિતવત' આ જયકુમાર તે મહેલમાં દાગુ દૃક (અતિશય ક્રીડા કરનાર દેવની એક જાતિના] દેવની જેમ સુખપૂર્વક વિલાસ કરતે
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com