Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
શત્રુને જીત્યા પહેલાથી જ માલિન્ય છવાતું હતું. જો આ
- રાજનને સ્ત્રીઓની કળાઓમાં અતિનિપુણ નંદીપુર નગરમાં એવી શ્રીકાંતા, શ્રીદત્તા અને
શ્રી જયકુમાર શ્રીમતી એ નામે ત્રણ મુખ્ય પટ્ટરાણુઓ અને શ્રી વિજય- હતી. ૫. તે ત્રણ પટ્ટરાણીઓમાંની કુમારને જન્મ. મુખ્ય પટ્ટરાણું શ્રીકાંતાને પંડિતજનેને
માન્ય એવા જયકુમાર નામના પુત્રરત્નને જન્મ થયે. અને બીજી પટ્ટરાણી શ્રીદત્તાને નામથી અને તેજથી જગતને જીતતા એવા વિજયકુમાર નામના પુત્રરત્નને જન્મ થયે. ૫ ૬ . આ બંને પુત્રરત્નને દિવ્ય રૂ૫ આદિ ઉચ્ચ ગુણેની સાથે કપાસના રંગની જેમ પૂર્વભવથી સાથે આવેલું સમ્યકત્વ બાલપણામાં પણ પ્રગટ હતું! Iણા એકસરખી આકૃતિ, એકસરખી ઉંમર, એકસરખી વિદ્યા, એકસરખું શીલ–સદાચાર અને એકસરખા ગુણોની શોભાવાળા તે બંને કુમારોને–જાણે આંખે પાસેથી શીખેલ ન હોયએવું ઐકય સદશ સખ્ય-મિત્રતા હતી. આ ૮ કહ્યું છે કે –
पाण्योरुपकृति सत्व-स्त्रियाः भग्नशुनो बलम् ॥ નિયા ક્ષતામ:, સિતાં રિક્ષત સુધી: ૨
અર્થ -પંડિત પુરુષે બે હાથ પાસેથી ઉપકાર કરવાનું, સ્ત્રી પાસેથી સત્વ, હારેલા કૂતરા પાસેથી બળ, જીભ પાસેથી દક્ષતા-કુશળતા અને બંને આંખે પાસેથી મિત્રતા શીખવી જોઈએ. ૧
હવે સ્વભાવથી દુર્બુદ્ધિવાળી એવી ત્રીજી શ્રીમતી નામની પટ્ટરાણીને પણ કાદવવાળી ભૂમિમાંથી જેમ કમળ પેદા થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com