Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 29
________________ ( ૧ ) મળવાથી તે દિવ્યે નગરની બહાર આવ્યા અને ક્રમે કરીને કરતાં કુરતાં વિજયકુમારની પાસે આવ્યાં! ૫૬૮-૬૯ વિજયકુમારને જોતાં જ તેના પુણ્યે જ પ્રેરેલ હાય તેમ હાર્થીએ વર્ષાઋતુના મેઘની જેમ ગર્જના કરી ! અવે પણ હ માં આવી જઈને હેષારવ–હણહણાટ કર્યો! શણગારેલા કળશે, દેવને અપાય છે તેમ વિજયકુમારને ભક્તિવડે કરીને પૂજાના સામાન—પૂજાપો અર્પણ કર્યાં ! દિવ્ય પ્રભાવધી શું નથી બનતું ? ॥ ૭૦-૭૧ ૫ જાણે પૂર્વે સાધેલા મન, વચન અને કાયાના ત્રણ ચેગથી જન્મેલ પૂર્વનાં પુણ્ય જ હાય નહિ, તેમ કુમારના મસ્તક ઉપર સફેદ ન્ને શાલવા લાગ્યું અને બંને બાજુ એ ચાર ચામર વીંઝવા લાગ્યા ! ॥ ૭ર ॥ ‘ઊંચા પુરુષનું સ્થાન ઊંચે જ .ઉચિત ગણાય' એમ જાણીને જ હાય નહિ, તેમ હસ્તિએ સૂવડે કુમારને આદરપૂર્વક ઉંચકી લઇને પેાતાના સ્કંધ ઉપર આપ્યા ! · અને પ્રજાના સમૂહે કુમારને પ્રણામ કર્યા, તેમજ યાગ્ય રાજા મળી જવાથી હરખાતી પ્રજાના જયજયકારરૂપ શબ્દોના અવાજવડે અને તે ૧૫'ચશબ્દોથ શબ્દોવડે એટલે કે ચારે વની પ્રજા સાથે મળેલ રથકારનામા પાંચમા વર્ણની પણ પ્રજા સ્વરૂપે જે પંચ, તે પંચના * ૧- શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહદ્ઘત્તિ લઘુન્યાસ (અઢારહુજારી) છઠ્ઠો અધ્યાય પ્રતાકાર સૂત્ર શમ્મીપરગત્તિ વાત્ દ્દારારૂપ્તા ની ટીપ્પણી 'પક્તિ –ચાવમા ધાતુવેળા 'વા' પાંચમા રેથકાર વણું સહિતના ચાર વર્ણોની પ્રજા, આ શબ્દ આજે પણ જગતમાં પ્રચલિત છે. કાંઇ મહત્વનાં કા'ની વિચારણા પ્રસંગે આખાયે નગરમાંના શાણાજને સ ત્રણની મજા એકડી મળે તેને પંચ એકઠું થયું કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118